વિસાવદરના પૂર્વે ધારાસભ્ય અને લડાયક નેતા ફરી મેદાનમાં ઉતરી ખેડૂતોના પ્રશ્ને ઝમ્પલાવ્યું છે આ લખાઈ રહીયુ છે ત્યારે બે દિવસ પહેલા ગાંધોનગર ખાતે આ વિસ્તારના લોકોને લઈ ધામા નાખી વિસાવદર તાલુકાના લાલપુર વાકલા નેસ તરફ જતા ધ્રાફડ નદીના કાંઠે પૂર સરક્ષણ દિવાલ બનાવવા રૂ.4 કરોડ મંજૂર કરવા રજુઆત કરેલ જે રજુઆત કર્યાના 24 કલાક બાદ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રીશ્રી અને વિસાવદર વિસ્તારના પ્રભારી કૌશિકભાઈ વેકરિયા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy