એક સામાજિક ક્રાંતિકારી વિચારસરણી સાથે લખાયેલ અને યુવાનો ને નવી દિશા બતાવતો અને સમાજનાં ઉત્થાન માટે સમર્પણ અનોખો બ્લોગ ! આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ,એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, સામાજિક બંદીઓ તથા યુવા સમસ્યાઓ ને વાચા આપતો એકમાત્ર બ્લોગ
તમારામાં ઉત્સાહ અને ઉમંગ પૂરતી અને પ્રેરણા આપતી આ આશાવાદી લેખોની નવી પોસ્ટ વાંચવા કલિક કરોઃ
નૌકરી, કેરિયર, અભ્યાસ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, યુવા સમાચાર, સમાજ અને
યુવાનોની સમસ્યાઓને વાચા આપતું એક માત્ર સાપ્તાહિક
બ્લોગના મુખ્ય વિષયો
| મારા વિશે.. | |
| Articles, | યુવા, |
| કરંટ ટોપિક, | લેખો, |
| પર્સનાલિટી, | વિશેષ લેખ, |
| પ્રેરણા ની પરબ, | સમાચાર |
દિલની લાગણી કલમ દ્રારા કાગળ પર ઊતરી
બ્લોગના મુખ્ય વિષયો
| Amara Vishe Jano | Uncategorized |
| ArticlesComedy | અછાંદસ |
| Gujarati News | કરંટ ટોપિક |
| Job | કવિતાકાવ્યો |
| Job & Career | ગઝલ |
| Poems | Comedy |

એક જ તાંતણે ભારતના અલગ-અલગ રાજયોના મુખ્યમંત્રી થી માંડીને ઘણાં વિદ્વાન, બૌધિક, સાહિત્યકારો, બ્લોગરો, વાચકો, ડૉકટરો, મિડીયા (ટીવી) અને અખબાર ના પત્રકારો, હિરો-હિરોઈન, મૉડેલ તથા સામાન્ય નાગરિક ને જોડતી એક માત્ર કડી. ઘણાં યુવા મિત્રો જોડાયા છે ,આપણે પણ જોડાવવા માટે ભાવભર્યું આંમત્રણ અને સહકાર માટે વિનંતી છે. તમારી ઉંમર ગમે તે હોય પણ જો તમે મન, કર્મ અને વિચાર થી યુવા હોય અને આ રાષ્ટ્ર માટે કંઈક કરવાની તમન્ના હોય તો આપ સૌ ને મારા ગ્રુપ માં પધારવા માટે હાર્દિક સ્વાગત કરું છું.
મારો-તમારો એકજ દયેય છે- યુવા શકિતઓ ને બહાર લાવી તેનો તથા સમાજ નો વિકાસ તથા નવકલ્યાણ !!- અન્યાય તથા સમાજમાં રહેલી બંદીઓ ને દૂર કરી…માનવકલ્યાણ,સમાજ અને રાષ્ટ્ર ના વિકાસ માં ફાળો આપવો હોય તથા યુવા પ્રવૃતિઓ અને સાહિત્ય લખેન-વાંચન-વકતૃત્વ માં રસ હોય તો તમારું સ્વાગત છે.

પ્રવિણ કે.શ્રીમાળી
સિધ્ધ્પુર તથા આદીપુર-ક્ચ્છ(ગુજરાત) ભારત



BHARAT SUCHAK(GUJARATI
નવેમ્બર 4, 2009 at 1:45 પી એમ(pm)
pravinbhai no sunder ane mahiti thi bharapur blog ane yova ona self development mate pane sunder blog che