RSS

ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ

13 માર્ચ

બ્લોગનાં નામ પ્રમાણેની યાદી

ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ – ૯૫૦ થી વધુ બ્લોગ્સનાં નામ પ્રમાણે બનેલી યાદી -૨૦૧૧ તૈયાર થયેલ, આ યાદી અપૂર્ણ છે તેમા સુધારા વધારા થશે આપને વિનંતી કે યાદીમાં ન હોય એવા બ્લોગ્સના નામ, જે બ્લોગના નામ પ્રમાણેની યાદીમાં નામ નથી તેવા અને નવા બનેલા ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ કરવા માટે આ નીચે આપેલ ફોર્મમાં વિગત ભરીને સબમીટ કરશો,

 
21 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 13, 2013 માં ગુજબ્લોગજગત

 

21 responses to “ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ”

  1. Lalji Sir's avatar

    Lalji Sir

    માર્ચ 16, 2013 at 4:53 પી એમ(pm)

    nice

     
  2. Bharat Bhuptani's avatar

    Bharat Bhuptani

    માર્ચ 18, 2013 at 6:56 એ એમ (am)

    *Sir,*
    *I appreciate your efforts for Guj.blogjagat,I also intersted to join
    .Kindly guide me in this matter.*
    *Thanks.*
    *BHARAT BHUPTANI*

     
  3. haresh padaliya's avatar

    haresh padaliya

    એપ્રિલ 11, 2013 at 3:54 એ એમ (am)

    આપના બ્લોગમાં જોડાવા માટે શું કરી શકાય બ્લોગની યાદીમાં અપગ્રેડ કરવાના પ્રયત્ન કરું છુ પણ નથી અપગ્રેડ નથી થતું palzzzz email થી જણાવશો.

     
  4. hathisthan shala2's avatar

    hathisthan shala2

    જુલાઇ 30, 2013 at 4:01 પી એમ(pm)

    ”save tree save earth”

     
  5. હાર્દિક પટેલ's avatar

    હાર્દિક પટેલ

    ઓગસ્ટ 3, 2013 at 6:53 એ એમ (am)

    આ ખુબ સારી વાત છે કે બધા બ્લોગ એક જગ્યાએ જ મળી રહે છે આજ સુધી હું ગુજરાતી બ્લોગ શોધતો હતો પણ નેટજગત મળતાની સાથેજ મને બધા ગુજરાતી મિત્રો ના બ્લોગ મળી ગયા
    નેટજગત ના બ્લોગર મિત્રો તમારો ખુબખુબ આભાર

     
  6. પ્રા. દિનેશ પાઠક's avatar

    પ્રા. દિનેશ પાઠક

    ઓગસ્ટ 8, 2013 at 10:27 પી એમ(pm)

    મારો સ્વરચિત ગીતો નો બ્લોગ “તમારું મનન એજ મારું કવન હો!” ઉમેરવા માટે ઉપર જણાવેલ ફોર્મ ભર્યું છે પણ યાદીમાં મારો બ્લોગ જણાતો નથી. મારાં બ્લોગને યાદીમાં સમાવી લેવાની કૃપા કરશોજી.

    બ્લોગનું સરનામું: http://ddpathak.wordpress.com/

     
  7. hardik koradiya's avatar

    hardik koradiya

    સપ્ટેમ્બર 11, 2013 at 9:52 પી એમ(pm)

    My blog is nice

     
  8. hardik koradiya's avatar

    hardik koradiya

    સપ્ટેમ્બર 11, 2013 at 9:56 પી એમ(pm)

    all information in Gujarati and all data in Gujarati

     
  9. vkvora Atheist Rationalist's avatar

    vkvora Atheist Rationalist

    સપ્ટેમ્બર 16, 2013 at 9:36 એ એમ (am)

    વીવેકપંથ
    http://www.vkvora2001.blogspot.in

    વી કે વોરા

    દેશ અને દુનીયાની વાતો રેશનલ સમાજ ઉપર

     
  10. Dr.Manoj Suthar's avatar

    manoj suthar

    ઓક્ટોબર 16, 2013 at 9:07 એ એમ (am)

    manojsuthar.wordpress.com

    blog ne add karso.

     
  11. niharika.ravia's avatar

    niharika.ravia

    ડિસેમ્બર 26, 2013 at 9:59 એ એમ (am)

    ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

     
  12. Rekha patel's avatar

    Rekha patel

    જાન્યુઆરી 3, 2014 at 3:48 પી એમ(pm)

    સૌંદર્ય તો આંખો વડે પીવાતો શરાબ છે સાકી
    ઉતર્યા પછી જાણશો કે નકરો આભાશ છે સાકી

    પૂછો બાગ ને ઉપવનને કે ભાગ્યમાં શું મળ્યુ છે?
    મુરઝાતા ફૂલો સાંજે ગણે એ,આખરી શ્વાસ છે સાકી

    પૂછો તમે સુરદાસને,’પ્રીત કેમ ચડાવશે ચાકડે?
    વિના આંખે પ્રેમને આપ્યો,એ મજાનો ધાટ છે સાકી

    પ્રેમને સદાય અમે બસ ભક્તિ ગણી નમતા રહ્યા
    રાધા,મીરા,રેખાનો સહિયારો મારામાં વાસ છે સાકી

    જતા જતા જો ભીની આંખે આવજો કહો તો સારું
    તૂટેલા હૃદયને પણ સંધાય જવાની આશ છે સાકી

    શું ફર્ક પડે છે,કાનાને બંસી હોય કે સુદર્શન ચક્ર
    રાધાના હ્રદયમાં ગુંજે, એ બંસીનો નાદ છે સાકી

    -રેખા પટેલ ( વિનોદિની )
    Usa

     
  13. hitesh bamaniya's avatar

    hitesh bamaniya

    માર્ચ 4, 2014 at 5:16 પી એમ(pm)

    Sir this is my site http://bamaniyahitesh.blogspot.in. booked in your site so sir rearreng my blog old blog name hitesh bamaniya wel come u

     
  14. bharatkumar b. trivedi.'s avatar

    bharatkumar b. trivedi.

    માર્ચ 11, 2014 at 1:12 એ એમ (am)

    hareshbhai, kharekhar aapno aa sunder prayas chhe. khub gamyu. badhi comment gujarati ma j aavavi joiye, parantu gujarati software bagadyu chhe,

     
  15. navinbhai govabhai bhatiya's avatar

    navinbhai govabhai bhatiya

    મે 12, 2014 at 4:52 પી એમ(pm)

    હૂ આ દેશ ની જનતા ને કહેવા માંગૂ છૂકે આપણ ને આઝાદી મળી તયારે ભારતકહેવૂ હતુ અને આજે કે વુ છે.

     
  16. shivlal..p...kabaria's avatar

    shivlal..p...kabaria

    ઓગસ્ટ 5, 2014 at 9:58 પી એમ(pm)

    thiswebisgoodforourfemily.thanks.

     
  17. pradip bhao's avatar

    pradip bhao

    જાન્યુઆરી 4, 2015 at 11:38 એ એમ (am)

    Sir hu blog banavva ichhu such pan blog ban to math I to made such karvu the jamavso plzzzz cmsayla@gmail.com

     
  18. jaxi's avatar

    jaxi

    જાન્યુઆરી 9, 2015 at 10:38 એ એમ (am)

    Fine

     
  19. DharaBhattYeole's avatar

    DharaBhattYeole

    મે 17, 2015 at 3:53 પી એમ(pm)

    Hello.. Have filled in d form.pls include my blog on ur page. Thanking u.
    My blog is https://dharabhattyeole. WordPress.com/

     
  20. pravinbhai's avatar

    pravinbhai

    ડિસેમ્બર 11, 2015 at 5:52 એ એમ (am)

    I AM PRAVINBHAI KARELIYA IF ANY HOME WORK BUSINESS SO PLEASE HELP ME MY CELL NO. 94293 22840, EMAIL :kareliyapd@gmail.com

     

પ્રતિસાદ આપો