ભારત એ યુગો યુગો થી ધર્મ અને સહિષ્ણુતા ધરાવતો દેશ છે. અહી ધર્મ-પાલન અને શ્રદ્ધા વડે દરેક ધર્મ પોતાના ધોરણે ખુબજ ઉચ્ચ કોટી એ વિરાજમાન છે. ભારત માં આ વિવિધ ધર્મ અને પંથ ના ધર્મ સ્થાનો એટલે કે મંદિરો પણ આજે ઉચ્ચ કોટી ના આસ્થા કેન્દ્ર સમાન બની ગયા છે, જ્યાં ફક્ત એક વાર જવું એટલે સાક્ષાત પ્રભુ ના સાન્નિધ્ય માં જવા બરાબર ગણવા માં આવે છે. તો આવાજ કેટલાક શ્રેષ્ઠ ઉચ્ચતમ કોટી ના મંદિરો ના આજે આપણે સૌ સાથે મળી ને દર્શન કરીશું. તો પછી વાર કેટલી ? ચાલો.
( સ્ત્રોત : ઈન્ટરનેટ ના ફોટા સંગ્રહ માંથી )





































બહુજ સુંદર કલેક્શન
આપનો આભાર.
GOOD
નમસ્કારા વેદાંગભાઇ સુંદર ફોટોગ્રાફ છે. મંદિરોની સફરમાં ખૂબજ મજા આવી પણ શકય હોયતો ક્યા મંદિરો છે તેની નોંધ મૂકોતો કેવુ રહે?