સુરેશદાદા

ચોકલેટ વહેંચતા સુરેશદાદા બાળપણ પહેરી લે છે, લોકસંપર્ક માટે સતત પ્રવાસો કરતા, સ્ફૂર્તિથી થનગનતા સુરેશભાઇ ઘડપણ ક્યાંય દૂર ફેંકી દે છે

જ્યોત સંકોરવાની છે

કહેવાતી કેરિયરમાં ઉપર આવનાર વિદ્યાર્થીને પણ જો સાચું કહેવાની તક મળે તો તે જરૂર કહે કે આ બધુ મેળવીને અમે કેટલી જિંદગી ગુમાવી છે! કેમ કે આખરે આ દોડનો ક્યાંય અંત નથી!

બાળવાર્તા અને સોશ્યલ મીડિયા

હવેના બાળકને મેટ્રોટ્રેનની વાર્તા ગમે. એની વાર્તામાં રોબોટ કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, વિમાન-જેટ- હેલિકોપ્ટર આ બધું જ આવે અને પરીઓ પણ આવે. લેપટોપ/મોબાઈલની વાર્તા એને ગમે તો જાદુઇ કબૂતરની વાર્તા પણ એને ગમે જ.

ધીરુબહેન એટલે ધીરુબહેન!

સાહિત્યનાં લગભગ તમામ સ્વરૂપોમાં ‘સંપૂર્ણ સર્જક’ એવાં ધીરુબહેનની કલમ સદા યશદાયિની હતી. અનેક પ્રતિષ્ઠિત પારિતોષિકો અને ધરખમ એવોર્ડ્ઝથી તેઓ પોંખાયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે કે ‘સુધા’ના તંત્રીપદે એમણે હંમેશાં ખેવના કરી બહેનોના વિકાસ અંગે. 

મારિયા કોરિના અને માનવઉત્કર્ષ

શાંતિ’ એટલે ‘યુદ્ધવિહીન સ્થિતિ’, એવી સમજણ વ્યાપેલી છે પરંતુ નોબલ શાંતિ પારિતોષિક મેળવનારી સ્ત્રીઓએ ‘શાંતિ’ની વ્યાખ્યા બદલી નાખી છે.

પ્રિય મહિલાદિન

સ્ત્રીનું પ્રકૃતિદત્ત કાર્ય, માતા બનવાનું. અપરિણીત કે સ્વેચ્છાએ બાળક ન સ્વીકારનારી સ્ત્રીઓની સંખ્યા વધે છે, પણ માતા બનનારની સરખામણીમાં હજુ નહીંવત્!

ભીતર ને ભીતર

ગુરુ ક્યાં શોધવા જવાનું છે? શીખવું જ હોય તો આ સૃષ્ટિનાં તમામ જીવ, અરે એક કીડી પણ આપણી ગુરુ બની શકે છે. આસપાસ બનતી કોઈપણ ઘટના આપણી પથદર્શક બની શકે છે.

ક્ષણેક્ષણની યાત્રા

સંપૂર્ણપણે લેખનને સમર્પિત ધીરુબહેનને લેખન જેટલો જ રસ બહેનોને લખતી કરવામાં અને લખતી રાખવામાં હતો એટલે તેઓ જ્યાં રહ્યા ત્યાં તેમણે આ માટે નિષ્ઠાપૂર્વક સક્રિય પ્રયાસો કર્યા.