જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેક પંક્તિમાં પરોવીને દઇશ.
હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,
શબ્દથી થોડું તો અજવાળું કરીશ.
Posted in મુક્તક on ઓક્ટોબર 6, 2009| 9 Comments »
જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેક પંક્તિમાં પરોવીને દઇશ.
હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,
શબ્દથી થોડું તો અજવાળું કરીશ.
Posted in મુક્તક on ઓગસ્ટ 15, 2009| 7 Comments »
બડી શાન સે, બડે ફક્ર સે લહરાતા હૈ આજ તિરંગા,
અપની સાંસે, અપની ધડકન ઔર અપની આવાઝ તિરંગા.
સબ કે દિલ પર, હર મંઝિલ પર કરતા હૈ અબ રાજ તિરંગા,
કભી ન કરના ઐસા કામ કી હો જાએ નારાજ તિરંગા.
કિરણસિંહ ચૌહાણ
Posted in મુક્તક on જુલાઇ 18, 2009| 12 Comments »
મિત્રો, આજે થોડી લાંબી વાત.. ટૂંકમાં.
એ જ રીતે દેશ પણ ચાલ્યા કરે,
આપણી ઊઠ–બેસ પણ ચાલ્યા કરે.
એકબાજુ થાય અપરાધો અને,
એકબાજુ કેસ પણ ચાલ્યા કરે.
કિરણસિંહ ચૌહાણ