તું લબ ખોલે, ષડ્જ લાગે,
ઘણી મીઠી તરજ લાગે.
મેં જોયું વાંસળી દ્વારા,
જગત આખુંય વ્રજ લાગે.
જરા બાળકની નજરે જો,
બધું કેવું સહજ લાગે !
હે ઇશ્વર ! તું કૃપા ના કર,
મને એ પણ કરજ લાગે.
તમારી ઓઢણી ફરકે,
અને સૌંદર્યધ્વજ લાગે.
કિરણસિંહ ચૌહાણ
ડિસેમ્બર 1, 2009 kiransinh chauhan દ્વારા
તું લબ ખોલે, ષડ્જ લાગે,
ઘણી મીઠી તરજ લાગે.
મેં જોયું વાંસળી દ્વારા,
જગત આખુંય વ્રજ લાગે.
જરા બાળકની નજરે જો,
બધું કેવું સહજ લાગે !
હે ઇશ્વર ! તું કૃપા ના કર,
મને એ પણ કરજ લાગે.
તમારી ઓઢણી ફરકે,
અને સૌંદર્યધ્વજ લાગે.
કિરણસિંહ ચૌહાણ
ટૂંકી બહરની સરસ ગઝલ !
short and sweet !!
સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…
🙂
સુંદર ગઝલ..કિરણભાઈ.
સરસ.
SARAS GAZAL, ABHINADAN
જરા બાળકની નજરે જો,
બધું કેવું સહજ લાગે!
મજાની ગઝલ. ટૂંકી અને ટચી.
હે ઇશ્વર ! તું કૃપા ના કર,
મને એ પણ કરજ લાગે.
– વાહ !
મેં જોયું વાંસળી દ્વારા,
જગત આખુંય વ્રજ લાગે.
saras
Lata HIrani
saras gazal chhe , maja padi.
Supperb gazal !
I dont know how to type in Gujatari here. But each & every sher has its own meaning ! Great !