પાવાગઢ પગપાળા જતા પ્રવાસીઓ માટે વિસામો
મહાકાળી માતાની કૃપાથી અમારું સપનું સાકાર થયું !
અને એવી આશા રાખીએ છીએ કે આજ રીતે દર વર્ષે પાવાગઢ પગપાળા જતા તમામ યાત્રાળુની સેવા કરતા રહીએ….
જય માતાજી!

જયનારાયણ ગ્રુપના સભ્યો એ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૦માં કરેલ પાવાગઢ પ્રદક્ષિણાની એક ઝલક ….