Jaynarayan Group's Blog

Archive for the ‘વિસામો’ Category

પાવાગઢ માંચી પર વિસામો…


ચૈત્ર મહિનાની આઠમનાં દિવસે પાવાગઢ માંચી ખાતે તમામ યાત્રાળુઓ માટે વિસામો અન્નક્ષેત્રનું આયોજન કર્યું હતું તેની થોડી ઝલક…

પાવાગઢ પગપાળા જતા પ્રવાસીઓ માટે વિસામો


મહાકાળી માતાની કૃપાથી અમારું સપનું સાકાર થયું !

અને એવી આશા રાખીએ છીએ કે આજ રીતે દર  વર્ષે પાવાગઢ પગપાળા જતા તમામ યાત્રાળુની સેવા કરતા રહીએ….

જય માતાજી!

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free