અતૃપ્ત ઝંખના
સપ્ટેમ્બર 14, 2009 at 12:03 પી એમ(pm) 4 comments
ખખડી ગયેલ આ દેહમા ધબકતુ ‘ તુ એક દિલ વિચારું હું જીવનમાં ક્યાં કરી’તી ભૂલ ? દિશે દિશે શોધતો ‘તો એક વિસામો છતાંયે ક્યાંયથી પામ્યો ના દિલાસો જીવન પ્રવાહમાં અટવાઇ ગયો આત્મા રહી ગયો રંજ ન બની શક્યો મહાત્મા ઘણો લાંબો કાપવાનો ‘તો જીવનપંથ અધવચ કપાઇ ગયો ત્યાં આ તંત જીવન વાટીકામાં પાંગર્યા ‘તા ફૂલ અનેક પણ માણી ન શક્યો એની કાંઇ મહેક
Entry filed under: કવિતા.
4 ટિપ્પણીઓ Add your own
Leave a comment
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Chetanbhai | સપ્ટેમ્બર 17, 2009 પર 2:20 પી એમ(pm)
Ek dum Superb.
Khub maja aavi…!
2.
ninduben | સપ્ટેમ્બર 18, 2009 પર 5:50 એ એમ (am)
DEAR SRI CHETANBHAI,
THANK U SO MUCH FOR YR ENCOURAGEMENT.
3.
Ajit Desai | સપ્ટેમ્બર 18, 2009 પર 2:07 એ એમ (am)
Pl.don’t be negetive but be +ve.
everything is for human being in this world / Brahamand do enjoy lifr…
4.
ninduben | સપ્ટેમ્બર 18, 2009 પર 5:49 એ એમ (am)
DEAR SHRI AJITBHAI,
THANK U VERY MUCH FOR YR +ADVISE.