Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2018

By Judith Harris  America

અમે પાંચેક મકાન વટાવ્યાં

પ્રથમિક શાળા તરફ

મારી મની ઊંચી એડીઓ

રમત મેદાનની અશ્મરીમાં ચચરી,

અમે બાજુના દરવજેથી પ્રવેશ્યા.

લાંબી પરશાળને અંતે,

હાલોવિનના મુખત્રાણથી શણગારેલ

સ્વસ્થ્ય વિભાગનું સુરક્ષા પોસ્ટર-

અમે બાણાકારને અનુસર્યા

ત્રીજા ધોરણના વર્ગખંડ તરફ.

મારી મા એકલી ગઈ

મત્દાન ઓરડીમા,પાછળ પડદો પાડતી

મને કેવળ એની પીઠ દેખતી હતી

કરચલી વાળા પ્લસ્ટિકમાં વિયાએલી.

ક્યારેક અદ્રશ્ય થતી, પાછી દેખાદેતી

એની કોણીપર વક્ર પાકીટ સાથે

અમારા મેયરનું બટન એના કૉલરે ભેરવેલું ,

તેમ છતાં મને દેખાતું હતું _પસંદ કરવું

એટલે અનુસરવું જે નિશ્ચિત

કરયેલું છે.

અમે પાછાં વળ્યાં

ગલીમાં વળવા નવો રસ્તો શોધતાં

અમારાં ફૂલોને નામ આપતાં

અને સિધ્ધહસ્ત માણસ.

જેમ જેમ મળ્યાં, મે તેમના નામ મોટેથી ઉચાર્યા.

ઘેર પાછા ફરતાં ,જીર્ણશીર્ણ ઘેર,

એકનિષ્ઠ બત્તી ચાલુ હતી,

રોજિંદુ માંસ,

મને યાદ છે, વર્ગખંડમાં જે ફેરવાયો હતો

મતદાન સ્થળમાં –

ત્યાં બે માતાઓ હતી,ચર્ચા કરતી,

બાળકોની બેઠકમાં ભીંસાયેલી.

૧૧/૬/૨૦૧૮

My Mother Goes to Vote

By Judith Harris

We walked five blocks

to the elementary school,

my mother’s high heels

crunching through playground gravel.

We entered through a side door.

Down the long corridor,

decorated with Halloween masks,

health department safety posters—

we followed the arrows

to the third grade classroom.

My mother stepped alone

into the booth, pulling the curtain behind her.

I could see only the backs of her

calves in crinkled nylons.

A partial vanishing, then reappearing

pocketbook crooked on her elbow,

our mayor’s button pinned to her lapel.

Even then I could see—to choose

is to follow what has already

been decided.

We marched back out

finding a new way back down streets

named for flowers

and accomplished men.

I said their names out loud, as we found

our way home, to the cramped house,

the devoted porch light left on,

the customary meatloaf.

I remember, in the classroom converted

into a voting place—

there were two mothers, conversing,

squeezed into the children’s desk chairs.

Poem copyright ©2012 by Judith Harris, whose most recent book of poems, Night Garden, is forthcoming from Tiger Bark Press, spring 2013. Poem reprinted by permission of Judith Harris and the publisher

Read Full Post »

પીળો વિષય

મેં જોયા ડુંગરા

પન્ખરમા પીળા દડાવાળા.

મેં સળગાવ્યા મકાઇના ખેતર

નારંગી અને પીળચટ્ટાં ઝૂંડ

અને હું પંપકીન તરીકે ઓળખાવાયો

ઑક્ટૉબરના છેલ્લા દિવસે

જ્યારે પરોઢ ફાટે

બાળકો હથમાં હાથ ઝાલી રખડે

અને મારા ફરતે આંટા મારે

ભૂતના ગીત ગાતાં

અને લાગણીના ચન્દ્રને પ્રેમ કરતાંઃ

હું થઈ જાઉં લટકતું ફાનસ

ભયાનક દંતાળુ

અને બાળકો જાણૅૅૅ છે

હું ઠગું છું

અનુ ૧૧/૫/૨૦૧૮

Theme in Yellow
By Carl Sandburg
I spot the hills
With yellow balls in autumn.
I light the prairie cornfields
Orange and tawny gold clusters
And I am called pumpkins.
On the last of October
When dusk is fallen
Children join hands
And circle round me
Singing ghost songs
And love to the harvest moon;
I am a jack-o’-lantern
With terrible teeth
And the children know
I am fooling.

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો