જૂનાગઢ ના દીવાન બહાઉદ્દીનભાઇ
વર્ષો પહેલાની આ સત્યઘટના છે.
જુનાગઢમાં એ વખતે નવાબનુ શાસન હતું.એ સમયે જુનાગઢમાં એક કઠીયારા કુટૂંબના ભાઇ-બહેન રહેતાં.છોકરાનુ નામ બાવલો અને છોકરીનુ નામ હતું લાડલીબુ.નાનપણથી જ મા-બાપ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયેલા,બંને એકલા રહેતા.દારુણ ગરીબી આંટો દઇ ગયેલી.ભાઇ-બહેન ભવનાથની તળેટીમાં જઇ,લાકડાં કાપીને માંડ ગુજરાન ચલાવતા.
એક દિવસ બાવલો થાક્યો-પાક્યો ઘરે આવે છે અને લાડલીબુને કહે છે -“બહેન ! ભુખ લાગી છે..ખાવાનુ બનાવ.”ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે – “ભાઇ ! ભુખ તો મને પણ લાગી છે,પણ ઘરમાં કાંઇ નથી.”
બાવલો કહે છે – “વાંધો નહિ બેન ! દાતરડું લાવ.હું થોડાક લાકડાં લઇ આવુ.”
લાડલીબુ ફરી છે – “એ તો હું પણ કરી શકત ભાઇ પણ દાતરડાની દાંતી બૂઠી થઇ ગઇ એટલે એને કકરાવવા(ધાર કઢાવવા,અણીધાર બનાવવા,પવરાવવા) હું લુહાર પાસે ગયેલી પણ પૈસા નો’તા એટલે લુહારે ના પાડી.”
“લાવ,હું જાવ.લુહાર કરુણાથી કદાચ પીગળી જાય.” કહી બાવલો લુહાર પાસે ગયો.લુહારની ધમણ બહાર ભીડ ઓછી થઇ એટલે તેને પગે પડી કરગર્યો.લુહારને દયા આવી ને તેણે બાવલાને દાતરડું “કકરાવી” આપ્યું.
પછી ભાઇ-બેન તળેટીમાં લાકડાં લેવા ગયાં.ખપ પુરતાં લાકડાં કાપીને તેઓ પાછા ફરતાં હતાં ત્યારે જુનાગઢ માથે શિયાળાની ટાઢી હેમાળા જેવી રાત જામી ગઇ હતી.ત્યાં રસ્તામાં તેમણે જોયું કે એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી ટાઢથી ધ્રુજી રહ્યાં હતાં.બાવલાએ આ જોયું,તે સ્વામીજી પાસે ગયો અને ધીરેથી પૂછ્યું – “સ્વામીજી ! બવ ટાઢ વાય છે ?” સાધુએ સંમતિમાં ડોકું હલાવ્યું.અને બાવલાએ તે જ ક્ષણે જે લાકડાં પોતાની પાસે હતાં ને જેને વહેંચીને તેને પેટમાં બટકું રોટલો નાખવો હતો તે લાકડાંનુ તાપણું કરી નાખ્યું.અને સ્વામીજીની ટાઢ ઉડાડી.સ્વામીજીએ અંતરના આશીર્વાદ દીધાં – “જા બેટા ! હવેથી તારે આ લાકડાંના ભારા માથે ઉપાડીને કઠીયારાનો ધંધો નહિ કરવો પડે.”બાવલો હસ્યો.તેને હતું કે એની જીંદગીમાં આવુ સુખ નો’તું.
પણ થોડા જ સમયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાણી સાચી પડી.જુનાગઢ નવાબે એકવાર લાડલીબુનુ પુનમના ચંદ્રમા જેવું ભવ્યરુપ જોયું અને તેઓ તેના પ્રેમમાં પડ્યાં.થોડા સમયમાં લાડલીબુના નવાબ સાથે લગ્ન થયાં.જુનાગઢના તેઓ પટરાણી બન્યાં.અને તેનો ભાઇ હવે બાવલો મટી જુનાગઢ રાજ્યનો દીવાન બન્યો – “બહાઉદ્દીનભાઇ શેઠ”.તેમણે બંધાવેલ બહાઉદ્દીન કોલેજ આજે પણ ભારતની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં પોતાનુ નામ દર્જ કરાવી સૌરાષ્ટ-જુનાગઢ સહિત આખા ગુજરાતને ગૌરવ અપાવે છે.
આ બહાઉદ્દીનભાઇએ જુનાગઢની પ્રજા પર એકવાર નજીવો ટેક્સ નાખ્યો.પ્રજાથી આ વધારાનો આર્થીક બોજ સહન ન થયો.બહાઉદ્દીનભાઇના મહેલના ચોગાનમાં લોકો ટોળે વળ્યાં.બહાઉદ્દીનભાઇ મહેલના ઝરૂખે ઊભા-ઊભા મેદની તરફ જોઇ રહ્યાં હતાં.લોકો વિનવણી કરતાં હતાં…”બહાઉદ્દીન ભાઇ ! આ વેરો પાછો ખેંચો…અમારી ત્રેવડ બહાર છે આ વેરાની રકમ ભરવી…મે’રબાની કરો…અમારા બાયડી-છોકરાં ભુખે મરશે…….”
આવી ફરીયાદો સાંભળીને બહાઉદ્દીનભાઇ ઉપરથી બોલ્યાં – “આ ટેક્સ તો સાવ સામાન્ય છે.આટલો ટેક્સ ભરવાના પણ તમારી પાસે પૈસા નથી.”
બરાબર એ વખતે મેદનીમાંથી એક લુહાર જેવો માણસ આગળ આવ્યો.તેણે બહાઉદ્દીનભાઇના પ્રશ્નનો જવાબ આપ્યો – “નો’તા ત્યારે દાતરડું કકરાવવાના પણ નો”તા,બહાઉદ્દીનભાઇ !”
બહાઉદ્દીન ભાઇ આ શબ્દો સાંભળી ચમક્યાં.તેણે તરત તે લુહારને ઓળખ્યો કે જેના પગે પડીને તેઓ દાતરડું કકરાવવા માટે કરગર્યાં હતાં.બહાઉદ્દીનભાઇને પોતાનો ભુતકાળ સાંભળ્યો.અને ત્યાં જ તેમણે ઘોષણા કરી – “હું જુનાગઢની પ્રજા પર નાખેલો કર પાછો ખેંચું છું.”
અત્યંત ગરીબાઇ થી નસીબ ના બળે નવ જૂનાગઢ ના નવાબ ના સાળા બન્યા આ બનાવ ની યાદ મા જૂનાગઢ બાજુ લોકો પોતાના સાળા ને આ મારો બહાઉદ્દીન છે એમ કહી ને સંબોધે છે અને ભૂતકાળ ને આજેય સ્મરે છે.
*મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો **એ નાના નહી બહુ મોટા છે.*
🌹🍃🌹
Category: छोटी कहानिया – १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक
जुनी कहानियो की किताबे रद्दी में मत डालिए. यहाँ पर दान दीजिये.
402-H, Copper City plus, Jamnagar Road, Rajkot 360006
harshad30@hotmail.com +91 8369123935
1912 की उस काली रात, 14 अप्रैल।
उत्तर अटलांटिक की बर्फीली लहरों में RMS टाइटैनिक, जिसे अनसिंकेबल कहा जाता था, एक विशाल आइसबर्ग से टकरा चुका था। मौत की ठंडी सांस हर तरफ फैल रही थी। चीखें, रोना और दहशत का माहौल था। लेकिन इस अंधेरे अराजकता के बीच एक आदमी था, जो न भागा, न घबराया। उसका नाम था चार्ल्स जॉफिन, टाइटैनिक का चीफ बेकर।
जब बाकी लोग लाइफबोट्स के लिए लड़ रहे थे, जॉफिन ने अपने 13 बेकर्स को बुलाया। उन्होंने आर्मफुल ब्रेड की रोटियां लाइफबोट्स में पहुंचाईं ताकि समुद्र में तैरते भयभीत लोग भूख से न मरें। फिर वह अपनी केबिन में गया, एक बड़ी बोतल व्हिस्की निकाली और खूब पी लिया। शराब का जोर चढ़ने के बाद वह वापस डेक पर आया। जहाज तेजी से झुक रहा था, लेकिन जॉफिन शांत था। उसने करीब 50 डेक चेयर्स को समुद्र में फेंकना शुरू कर दिया ताकि पानी में गिरे लोगों को कुछ सहारा मिल सके। उसकी ये कोशिशें अनजान लोगों की जान बचाने की थीं।
जब टाइटैनिक का पिछला हिस्सा आसमान की तरफ उठने लगा, तो जॉफिन बिल्कुल आखिरी लोगों में था। वह बिना किसी घबराहट के स्टर्न पर खड़ा रहा। उसने बाद में बताया कि जहाज उसके नीचे लिफ्ट की तरह नीचे उतरा। ठंडे पानी में कूदने का वक्त आया तो वह बस शांति से किनारे से उतर गया। पानी का तापमान करीब -2°C था, ऐसा पानी जिसमें ज्यादातर लोग मिनटों में मर जाते। लेकिन जॉफिन नहीं डूबा, नहीं घबराया। वह तैरता रहा, शांत और स्थिर। लगभग दो घंटे वह उस बर्फीले अंधेरे में तैरता रहा, जबकि चारों तरफ लोग ठंड से बेहोश होकर डूब रहे थे।
सुबह की पहली किरणों के साथ रेस्क्यू बोट्स आईं। लोगों ने देखा तो उनकी आंखें फटी रह गईं। एक आदमी अभी भी तैर रहा था, जैसे समुद्र ने उसे छूने से इनकार कर दिया हो। उसे RMS कार्पेथिया पर चढ़ाया गया। उसके पैर सूजे हुए थे, बस इतनी ही शिकायत। कोई फ्रॉस्टबाइट नहीं, कोई गंभीर चोट नहीं। जॉफिन खुद मानता था कि उसकी जान व्हिस्की ने बचाई। शराब ने उसके शरीर को ठंड से लड़ने की ताकत दी।
डर और दहशत के उस महासंकट में, जबकि 1500 से ज्यादा लोग मारे गए, एक साधारण बेकर ने हिम्मत, दया और अद्भुत शांति का परिचय दिया। चार्ल्स जॉफिन की कहानी सिर्फ बचाव की नहीं, बल्कि इंसानियत और साहस की मिसाल है, जो आज भी रोमांच और प्रेरणा देती है।

સરદાર પટેલના જીવનનાો પ્રેરક પ્રસંગ
ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ કદાચ વિશ્વના ઈતિહાસની સૌથી વિરલ ઘટના હતી. સરદારની કુનેહ જોઈને વિશ્વના ભલભલા પંડિતો અને સાશકો મોંમાં આંગળા નાખી ગયા હતા. વિશ્વમાં કોઈને એ વાતનો વિશ્વાસ નહોતો આવતો કે કોઈ મોટી લડાઈઓ કર્યા વિના પણ રાજાઓને લોકશાહીમાં ભેળવી શકે.
કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યં હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું
આવા સરદાર પટેલના પુત્રી મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ એક દિવસ મહાવીર ત્યાગીએ મજાક કરી, ‘‘તમે એવા બાપની દીકરી છો, જેઓએ એવા અખંડ ભારતની સ્થાપના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ ન હતું. આવા બાપની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?’’ આ સાંભળી
સરદાર તાડૂક્યા, ‘એ ગરીબ બાપની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?’ આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક જ દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી.
આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !
સરદાર નાયબ વડા પ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, “અંગત ઉપયોગ માટે થતાં ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતાં… નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે. આજે કરકસરની વાત તો બાજુ પર રહી, પણ બેફામ ખર્ચની કોઈ સીમા રહી નથી.
આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે.
આજે દેશના પ્રધાનોની સંપત્તિ બેસુમાર વધતી જાય છે ત્યારે સરદાર સાહેબે તેમનાં પુત્રી માટે એક મકાન સુદ્ધાં બનાવ્યું નહોતું.
1986 में कुख्यात सीरियल किलर चार्ल्स शोभराज ने तिहाड़ जेल के सुरक्षाकर्मियों को नशीला पदार्थ खिलाकर चकमा दिया और जेल से फरार हो गया। लेकिन मुंबई पुलिस के एक इंस्पेक्टर ने महज तीन सप्ताह बाद उसे गोवा में ढूँढ़ निकाला। इसकी एक दिलचस्प वजह थी—वह रात के समय सन हैट (धूप से बचने वाली टोपी) पहने हुए था।
उस इंस्पेक्टर का नाम था मधुकर झेंडे, जो मुंबई पुलिस में तैनात थे।
यह पहली बार नहीं था जब झेंडे ने शोभराज को गिरफ्तार किया था। इससे पहले भी 1971 में वे उसे गिरफ्तार कर चुके थे।
मार्च 1986 में शोभराज ने तिहाड़ जेल के अंदर एक पार्टी आयोजित की। जेल के सुरक्षाकर्मियों को नशीला पदार्थ मिला हुआ खाना खिलाया गया और फिर शोभराज जेल से बाहर निकल गया।
उसे ढूँढ़ने की जिम्मेदारी इंस्पेक्टर मधुकर झेंडे को सौंपी गई।
तीन अहम सुराग उन्हें गोवा तक ले गए।
पहला, एक व्यक्ति को रिवॉल्वर और बम के साथ पकड़ा गया था, जिसका संबंध शोभराज से जुड़ा हुआ था।
दूसरा, एक स्थानीय व्यक्ति ने मोरपंखी हरे रंग की मोटरसाइकिल देखी थी।
तीसरा, टेलीग्राम ऑफिस के एक कर्मचारी ने बताया कि विदेशी नागरिक अक्सर पोरवोरिम स्थित ‘ओ’कोक्वेरो’ (O’Coqueiro) नाम के एक रेस्तराँ से फोन किया करते थे।
झेंडे ने उस रेस्तराँ पर नजर रखनी शुरू कर दी।
6 अप्रैल 1986 की रात उन्होंने कुछ विदेशी नागरिकों को सन हैट पहने हुए रेस्तराँ में प्रवेश करते देखा। बाद में उन्होंने बताया कि उनके मन में एक सवाल आया—
“आखिर कोई रात के समय सन हैट क्यों पहनेगा?”
उन्होंने तुरंत शोभराज को पहचान लिया और उसे दबोच लिया।
शोभराज के पास एक भरी हुई पिस्तौल थी और उसने उसे निकालने की कोशिश भी की। उसके जूतों में 10,000 डॉलर भी छिपाकर रखे हुए थे।
इस तरह तिहाड़ जेल से फरार होने वाला शख्स आखिरकार दोबारा पुलिस की गिरफ्त में आ गया और उसे विमान से वापस दिल्ली ले जाया गया।
एक अपराधी की चालाकी पर भारी पड़ा एक पुलिस इंस्पेक्टर का अनुभव, धैर्य और बारीक नजर!

जून 1945 में जापान के ओकिनावा में 22 साल की एक शिक्षिका कीको मोरी को आदेश दिया गया कि वह अपने स्कूल के 30 बच्चों से कहें कि वे आत्मसमर्पण करने के बजाय हैंड ग्रेनेड से अपनी जान दे दें।
लेकिन उन्होंने ऐसा करने से साफ इनकार कर दिया। इसके बजाय उन्होंने बच्चों से कहा,
“जिंदा रहो। चाहे कोई कुछ भी कहे, तुम्हें हर हाल में जिंदा रहना है।”
जापानी सैनिक, जो सम्मान के नाम पर लोगों को मौत के लिए मजबूर कर रहे थे, उन बच्चों की तलाश कर रहे थे। ऐसे में कीको ने अपने सभी 30 बच्चों को एक गुफा में छिपा दिया और लगातार 12 दिनों तक उनकी रक्षा करती रहीं।
जब खाने-पीने का सामान खत्म हो गया, तब भी उन्होंने बच्चों का हौसला टूटने नहीं दिया। वह उन्हें गाने सुनातीं और पत्थरों की मदद से गणित सिखाती रहीं।
आखिरकार जब अमेरिकी सैनिकों को उस गुफा का पता चला, तो कीको सबसे पहले बाहर निकलीं। उनके हाथ में एक सफेद कमीज थी, जिसे उन्होंने अपने पीछे छिपे बच्चों की ढाल बना रखा था।
अमेरिकी सैनिक उन्हें गोली मारने ही वाले थे, लेकिन जब उन्होंने उनके पीछे बच्चों को देखा तो उन्होंने अपनी बंदूकें नीचे कर लीं। इसके बाद उन्होंने बच्चों को चॉकलेट भी बांटी।
युद्ध खत्म होने के बाद जापान के कुछ लोगों ने उन्हें देशद्रोही तक कहा, लेकिन उनकी वजह से उनके सभी 30 विद्यार्थी जिंदा बच गए थे।
1975 में ओकिनावा में उनके सम्मान में एक छोटी-सी प्रतिमा स्थापित की गई। इस प्रतिमा में एक शिक्षिका को हाथ में सफेद कमीज पकड़े हुए दिखाया गया है। उस पर लिखा है:
“उन्होंने हमें जिंदगी का सबसे बहादुरी भरा सबक सिखाया—हर हाल में जिंदा रहना।”
मौत को स्वीकार करने का आदेश मिलने के बावजूद इस 22 साल की शिक्षिका ने हार नहीं मानी। उन्होंने 30 मासूम बच्चों की जान बचाने के लिए हर खतरे का सामना किया।
# **પૈસા માટે છોડેલી પત્ની… જ્યારે છ મહિના પછી પાછી આવી ત્યારે આખો પરિવાર માથું પકડીને બેઠો!**
“તમારો પતિ નાશિકની હોસ્પિટલમાં છે… છેલ્લો શ્વાસ ગણે છે. તાત્કાલિક દસ લાખ રૂપિયા લઈને આવો!”
ફોનની બીજી બાજુથી આવેલો અવાજ સાંભળીને **સુમિત્રાબેન** થોડી વાર ચૂપ રહી ગયાં.
આ અવાજ તેમની સાસુ **કાંતાબેન**નો હતો.
એ જ કાંતાબેન, જેમણે આખી જિંદગી સુમિત્રાબેનને વહુ કરતાં વધારે ઘરની નોકરાણી સમજી હતી.
સુમિત્રાબેન ગંગાપુર રોડ પર પોતાના નાનકડા ફ્લેટની બાલ્કનીમાં ઊભાં હતાં. સામે ગોદાવરી નદી શાંતિથી વહેતી હતી.
કાંતાબેન ફરી બોલ્યાં,
“સાંભળ્યું કે નહીં? **મહેશનો જીવ જોખમમાં છે!** ડોક્ટરે કહ્યું છે કે બે કલાકમાં ઓપરેશન કરવું પડશે. દસ લાખ રૂપિયા લઈને તરત હોસ્પિટલ આવ!”
સુમિત્રાબેનના ચહેરા પર કોઈ ગભરાટ નહોતો.
તેમણે ધીમેથી પૂછ્યું,
“કાંતાબેન… તમે મને કઈ રીતે યાદ કરી?”
“એનો અર્થ?”
“જ્યારે તમારા દીકરાએ ત્રણ મહિના પહેલાં કોર્ટમાં બધાની સામે કહ્યું હતું કે એને મારું મોઢું પણ નથી જોવું… ત્યારે તો હું તમારી વહુ નહોતી રહી ને?”
બીજી બાજુ થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ.
સુમિત્રાબેન ફરી બોલ્યાં,
“અને જ્યારે તમે કોર્ટમાં કહ્યું હતું કે હું તમારા ઘરનું બધું લૂંટી ગઈ છું… ત્યારે પણ હું તમારી વહુ નહોતી?”
કાંતાબેન ગુસ્સાથી બોલ્યાં,
“જૂની વાતો ભૂલી જા! અત્યારે સદાનો—”
“મહેશનો જીવ જોખમમાં છે, એ હું સમજું છું.”
સુમિત્રાબેનનો અવાજ શાંત હતો.
“પણ આજે તમને મારી જરૂર છે… કે મારા પૈસાની?”
કાંતાબેન કંઈ બોલી ન શક્યાં.
સુમિત્રાબેને ફોન કાપી નાખ્યો.
મોબાઈલ ટેબલ પર મૂક્યો.
અને લાંબો શ્વાસ લીધો.
આજથી થોડા મહિના પહેલાં સુધી આ જ સ્ત્રી એક એવા ઘરમાં રહેતી હતી, જ્યાં પોતાની કમાણી પર પણ તેનો કોઈ હક નહોતો.
પણ હવે…
એ ઘર પાછળ રહી ગયું હતું.
સુમિત્રાબેનની ઉંમર સાઠ વર્ષની હતી.
પાંત્રીસ વર્ષ સુધી તેમણે એક મોટી કોલેજમાં ગ્રંથપાલ તરીકે નોકરી કરી હતી.
પુસ્તકોની દુનિયામાં તેમનું આખું જીવન પસાર થયું હતું.
પણ પોતાના ઘરમાં?
ત્યાં તેમની વાત સાંભળનાર કોઈ નહોતું.
પંચવટીમાં એક સામાન્ય શિક્ષકની દીકરી તરીકે તેમનો જન્મ થયો હતો.
તેમના પિતાનું નામ **રામચંદ્ર જોશી** હતું.
રામચંદ્રભાઈ ખૂબ સીધા માણસ.
સરકારી શાળામાં શિક્ષક.
ઘરમાં પૈસા ઓછા, પણ સંસ્કાર ભરપૂર.
જ્યારે સુમિત્રાબેન પચ્ચીસ વર્ષની થઈ ત્યારે તેમના લગ્ન **મહેશ દેસાઈ** સાથે થયા.
મહેશ સરકારી બેંકમાં નોકરી કરતો હતો.
બહારથી જોતા દેસાઈ પરિવાર ખૂબ સંસ્કારી લાગતો.
પણ ઘરમાં મહેશની માતા કાંતાબેનનું જ રાજ ચાલતું.
લગ્નના દિવસે સુમિત્રાબેનની માતાએ વિદાય આપતાં કહ્યું હતું,
“બેટા, સાસરું જ હવે તારું ઘર છે. ગમે તે થાય, ઘર સાચજે.”
સુમિત્રાબેને એ વાતને દિલમાં ઉતારી લીધી.
પણ તેમને ખબર નહોતી કે જે ઘર સાચવવા માટે તેઓ પોતાની જિંદગી આપી દેશે…
એ ઘર તેમને ક્યારેય પોતાનું માનશે જ નહીં.
સવારના સાત વાગ્યા હતા.
રસોડામાં ચા ઊકળી રહી હતી.
સુમિત્રાબેન ચા ગાળી રહ્યાં હતાં.
પાછળથી કાંતાબેનનો અવાજ આવ્યો,
“સુમિત્રા! ચા થઈ કે નહીં?”
“થઈ ગઈ કાંતાબેન.”
“મહેશ ઊઠે એ પહેલાં તુલસીને પાણી ચઢાવવાનું હતું. તને કોઈ કામ સમયસર કરવું આવડે છે કે નહીં?”
સુમિત્રાબેને કશું કહ્યું નહીં.
થોડીવારમાં મહેશ બહાર આવ્યો.
“મારો વાદળી શર્ટ ક્યાં છે?”
“કપડાંના કપાટમાં ઉપરની બાજુ છે. ગઈકાલે ઇસ્ત્રી કરીને મૂક્યો હતો.”
મહેશે શર્ટ કાઢ્યું.
“ઘરમાં આખો દિવસ રહે છે છતાં વસ્તુઓ શોધવી પડે!”
સુમિત્રાબેન ચૂપ.
કાંતાબેન તરત બોલ્યાં,
“ભણેલી વહુ ઘરમાં આવે એટલે આવું જ થાય. નોકરી કરે એટલે પોતાને બહુ મોટી સમજવા લાગે.”
સુમિત્રાબેન શાંતિથી ચા પીરસવા લાગી.
દર મહિને પહેલી તારીખે એક બીજો જ કાર્યક્રમ થતો.
સુમિત્રાબેનનો પગાર આવતો.
અને આખો પગાર કાંતાબેનના હાથમાં જતો.
“કેટલા આવ્યા?”
“એંસી હજાર.”
“બાકી?”
“પીએફ અને ટેક્સ કપાયા છે.”
“હંમેશાં કંઈક બહાનું!”
સુમિત્રાબેન ક્યારેય જવાબ આપતી નહીં.
કારણ કે તેને ખબર હતી—
આ ઘરમાં સત્ય બોલનાર માણસને પણ દોષિત બનાવી દેવામાં આવતો હતો.
લગ્નના પંદર વર્ષ પછીની વાત હતી.
સુમિત્રાબેનના પિતાને હાર્ટ એટેક આવ્યો.
ડોક્ટરે કહ્યું,
“તાત્કાલિક સારવાર કરાવવી પડશે.”
તે સમયે પાંચ હજાર રૂપિયા પણ ખૂબ મોટી રકમ હતી.
સુમિત્રાબેન રડતાં રડતાં કાંતાબેન પાસે ગયાં.
“મમ્મીજી, મને પાંચ હજાર રૂપિયા આપો. પપ્પાની સારવાર માટે ખૂબ જરૂરી છે.”
કાંતાબેને ઠંડો જવાબ આપ્યો,
“તારા માહેર માટે અમારો સંસાર વેચી નાખીએ?”
સુમિત્રાબેન મહેશ પાસે ગઈ.
“મહેશ, પપ્પા માટે…”
મહેશે પોતાની માતા તરફ જોયું.
અને પછી માથું નીચે કરી દીધું.
“મારે વચ્ચે પડવું નથી.”
એ દિવસે સુમિત્રાબેનની અંદર કંઈક તૂટી ગયું.
સમયસર સારવાર ન મળતાં તેમના પિતાનું મૃત્યુ થયું.
એ દિવસે તેમણે એક નિર્ણય લીધો.
**હવે પોતાની જિંદગીનો હિસાબ પોતે રાખશે.**
તે દિવસથી તેમણે પોતાની દરેક કમાણી, દરેક ખર્ચ અને દરેક અન્યાયની નોંધ રાખવાની શરૂઆત કરી.
લગ્નના બાર વર્ષ પછી સુમિત્રાબેનને દીકરી થઈ.
નામ રાખ્યું — **કાવ્યા**.
હોસ્પિટલમાં દીકરીના જન્મની ખબર સાંભળીને કાંતાબેન બોલ્યાં,
“વંશનો દીવો તો થયો જ નહીં!”
મહેશે પણ ખાસ ખુશી દેખાડી નહીં.
પણ સુમિત્રાબેને દીકરીને છાતીએ ચાંપીને કહ્યું,
“કાવ્યા, તું દીવો નથી… તું આખું આકાશ છે.”
કાવ્યા મોટી થતી ગઈ.
સુમિત્રાબેને પોતાની કમાણીમાંથી તેની શાળાની ફી ભરી.
પછી કોલેજ.
પછી અમદાવાદમાં આર્કિટેક્ચરનો અભ્યાસ.
કાંતાબેન વારંવાર કહેતાં,
“છોકરી પાછળ આટલા પૈસા શા માટે વાપરે છે?”
સુમિત્રાબેન માત્ર એટલું કહેતાં,
“કારણ કે હું નથી ઈચ્છતી કે મારી દીકરીને કોઈની સામે પાંચ હજાર રૂપિયા માટે હાથ ફેલાવવા પડે.”
કાવ્યા ભણતી રહી.
આજે તે એક સારી આર્કિટેક્ચર ફર્મમાં નોકરી કરતી હતી.
સુમિત્રાબેનને મહેશના વર્તનમાં ઘણાં વર્ષોથી બદલાવ દેખાતો હતો.
મોડી રાત્રે ઘરે આવવું.
ફોન છુપાવવો.
અચાનક નવા કપડાં.
અને વારંવાર એક જ નામ—
**શિલ્પા.**
શિલ્પા મહેશની બેંકમાં કામ કરતી હતી.
એક દિવસ શિલ્પા સીધી સુમિત્રાબેનની કોલેજમાં આવી.
તે મોંઘી સાડીમાં હતી.
હાથમાં મોંઘી પર્સ.
તે સીધી સુમિત્રાબેન સામે બેસી ગઈ.
“તમને ખબર છે હું શા માટે આવી છું.”
સુમિત્રાબેન બોલ્યાં,
“મને અનુમાન લગાવવાનું પસંદ નથી. સીધી વાત કરો.”
શિલ્પાએ કહ્યું,
“મહેશ તમારી સાથે ખુશ નથી.”
સુમિત્રાબેન શાંત રહી.
“છેલ્લા ચાર વર્ષથી અમે એકબીજાની નજીક છીએ.”
“સારું.”
“મહેશને તમારાથી છૂટાછેડા જોઈએ છે.”
“તો તે પોતે કેમ નથી આવ્યો?”
શિલ્પા ચૂપ.
સુમિત્રાબેન આગળ બોલ્યાં,
“કે પછી વાત છૂટાછેડાની નથી… વાત મારી કમાણી અને મારી મિલકતની છે?”
શિલ્પાના ચહેરા પરનો આત્મવિશ્વાસ થોડો ઓછો થયો.
“જો તમે સંમતિથી સહી નહીં કરો તો કોર્ટમાં તમારું નામ ખરાબ કરી દઈશ.”
સુમિત્રાબેન ધીમેથી ઊભાં થયાં.
“શિલ્પાબેન, કોર્ટથી હું ડરતી નથી.”
“મહેશને કહેજો—જે નિર્ણય લેવો હોય તે પોતે આવીને લે.”
શિલ્પા ગુસ્સે થઈને બહાર નીકળી ગઈ.
સુમિત્રાબેન બારીમાંથી તેને જતી જોઈ રહી.
આંખમાં આંસુ નહોતા.
માત્ર એક નિર્ણય હતો.
**હવે જીવન કોઈ બીજાના હાથમાં નહીં રહે.**
સુમિત્રાબેન પોતાની કોલેજની લાઈબ્રેરીમાં એક નાની લાલ ડાયરી રાખતી.
તેમાં પાંત્રીસ વર્ષના જીવનનો હિસાબ હતો.
તારીખ.
સમય.
ઘટના.
સાક્ષી.
જરૂર પડે ત્યારે પુરાવો.
ક્યારે કાંતાબેને તેને માર્યો.
ક્યારે મહેશે તેને ધમકાવી.
ક્યારે તેની કમાણી લઈ લેવામાં આવી.
કાવ્યાના અભ્યાસમાં કોણે વિરોધ કર્યો.
મહેશના શિલ્પા સાથેના સંબંધના પુરાવા.
બધું.
એક પણ વાત ભૂલાઈ નહોતી.
એક દિવસ કોલેજમાંથી નીકળ્યા પછી સુમિત્રાબેન સીધી કોર્ટની બાજુમાં આવેલી એક નાની ઓફિસમાં પહોંચી.
ત્યાં વકીલ **નંદિનીબેન રાઠોડ** બેઠાં હતાં.
નંદિનીબેને આખી વાત સાંભળી.
પછી પૂછ્યું,
“સુમિત્રાબેન, તમે ખરેખર છૂટાછેડા લેવા તૈયાર છો?”
સુમિત્રાબેને કહ્યું,
“હું છૂટાછેડા લેવા માટે અહીં નથી આવી.”
“તો?”
“હું મારી જિંદગી પાછી લેવા આવી છું.”
નંદિનીબેને પહેલી વાર તેમને ધ્યાનથી જોયાં.
અને ધીમેથી કહ્યું,
“તો પછી આપણે કાયદેસર રીતે આગળ વધીએ.”
થોડા સમય પછી કોર્ટમાં કેસ આવ્યો.
મહેશના વકીલે કહ્યું,“મારી સામેનો પક્ષ પત્ની છે. પત્નીને નિવૃત્તિમાં મોટી રકમ મળી છે. તેણે પતિ અને વૃદ્ધ માતાને છોડી દીધા છે.”
સુમિત્રાબેન શાંતિથી ઊભાં હતાં.
તેમની સાથે નંદિનીબેન હતી.
વકીલે વધુ કહ્યું,
“મારા અસીલને પત્નીની સંપત્તિમાંથી હિસ્સો મળવો જોઈએ.”
ન્યાયાધીશે સુમિત્રાબેન તરફ જોયું.
“તમારે કંઈ કહેવું છે?”
સુમિત્રાબેન ઊભાં થયાં.
“હા.”
કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ.
“મારી પાસે પૈસા છે, એ સાચું છે.”
“મારી પાસે મિલકત છે, એ પણ સાચું છે.”
“પણ આ પૈસા અને મિલકત મને કોઈએ ભેટમાં આપી નથી.”
“મેં પાંત્રીસ વર્ષ નોકરી કરી છે.”
“દર મહિને મારો પગાર ઘરમાં આપ્યો છે.”
“મારા પિતાના મૃત્યુ વખતે મને પાંચ હજાર રૂપિયા પણ મળ્યા નહોતા.”
“મારી દીકરીનો આખો અભ્યાસ મેં કર્યો.”
“અને આજે જ્યારે હું મારા પગ પર ઊભી છું ત્યારે મને કહેવામાં આવે છે કે હું પરિવારને છોડીને ગઈ?”
તેમણે લાલ ડાયરી કોર્ટમાં મૂકી.
“આ પાંત્રીસ વર્ષનો હિસાબ છે.”
ન્યાયાધીશે ડાયરી હાથમાં લીધી.
મહેશના ચહેરા પર પહેલી વાર ગભરાટ દેખાયો.
ડાયરીમાં માત્ર દુઃખની વાતો નહોતી.
સુમિત્રાબેને વર્ષોથી એક અલગ બેંક ખાતામાં પોતાની સ્વતંત્ર કમાણી પણ સાચવી હતી.
પિતાના હિસ્સામાંથી મળેલી રકમ.
વધારાના શૈક્ષણિક પ્રોજેક્ટની આવક.
પુસ્તકોના સંપાદનનું માનધન.
બધાનો હિસાબ.
આ બધું કાયદેસર રીતે તેમના નામે હતું.
મહેશ અને કાંતાબેનને તેની જાણ નહોતી.
કોર્ટમાં દસ્તાવેજો રજૂ થયા.
મહેશના વકીલ પાસે કહેવા માટે કંઈ રહ્યું નહીં.
સુમિત્રાબેન તરફથી એક જ વાત હતી—
“મને કોઈનું છીનવવું નથી. મને મારું કોઈને આપવું પણ નથી.”
કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી થોડા જ અઠવાડિયામાં સુમિત્રાબેન પોતાના નવા ફ્લેટમાં રહેવા લાગી.
કાવ્યા વારંવાર મળવા આવતી.
માતા અને દીકરી પહેલી વાર સાચા અર્થમાં હસવા લાગી.
પણ એક રાત્રે ફોન આવ્યો.
કાંતાબેનનો.
“સુમિત્રા… મહેશ હોસ્પિટલમાં છે.”
સુમિત્રાબેન ચૂપ.
“ડોક્ટર કહે છે કે તરત ઓપરેશન કરાવવું પડશે.”
“હું શું કરી શકું?”
“દસ લાખ રૂપિયા જોઈએ છે.”
થોડા સમય પછી કાંતાબેન ધીમા અવાજે બોલ્યાં,
“બેટા… તું જ મદદ કરી શકે છે.”
આ શબ્દ સાંભળીને સુમિત્રાબેનની આંખો ભીની થઈ.
પહેલી વાર કાંતાબેને તેને **બેટા** કહ્યું હતું.
પણ સુમિત્રાબેનને ખબર હતી—
આ શબ્દ પાછળ પ્રેમ હતો કે પૈસાની જરૂરિયાત?
તેમણે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું.
હોસ્પિટલમાં મહેશ બેડ પર પડ્યો હતો.
એક સમયે પોતાને બહુ મોટો સમજતો માણસ આજે નબળો પડી ગયો હતો.
સુમિત્રાબેન અંદર ગયાં.
મહેશે આંખો ખોલી.
“સુમિત્રા…”
આવાજમાં અહંકાર નહોતો.
માત્ર થાક હતો.
“તમે આવ્યા?”
સુમિત્રાબેન બોલ્યાં,
“હા.”
મહેશની આંખોમાં આંસુ આવી ગયા.
“મને માફ કરી દે.”
સુમિત્રાબેન થોડા સમય સુધી ચૂપ રહ્યાં.
પછી બોલ્યાં,
“માફ કરવું સરળ છે મહેશ.”
“પણ ભૂલી જવું સરળ નથી.”
મહેશે માથું નીચે કરી દીધું.
“મારી પાસે આજે કંઈ નથી.”
સુમિત્રાબેને ધીમેથી કહ્યું,
“તમારી પાસે એક વસ્તુ હજી છે.”
“શું?”
“તમારી ભૂલ સ્વીકારવાની હિંમત.”
મહેશ રડી પડ્યો.
સુમિત્રાબેને સારવાર માટે મદદ કરી.
પણ એક શરતે.
“આ પૈસા દાન નથી.”
“આ માણસાઈ છે.”
“અને આ મદદના બદલામાં મને તમારું ઘર કે મિલકત કંઈ નથી જોઈએ.”
મહેશે આશ્ચર્યથી જોયું.
“તો શું જોઈએ?”
સુમિત્રાબેન બોલ્યાં,
“મારે માત્ર એટલું જોઈએ છે કે કાવ્યાને ક્યારેય એવું ન કહેતા કે દીકરી દીકરાથી ઓછી હોય છે.”
કાંતાબેન બાજુમાં ઊભી હતી.
તેમની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.
તેમણે પહેલી વાર સુમિત્રાબેનનો હાથ પકડી લીધો.
“મને માફ કર.”
સુમિત્રાબેન કંઈ બોલ્યાં નહીં.
કાંતાબેન ફરી બોલ્યાં,
“પાંત્રીસ વર્ષ સુધી હું તને વહુ માનતી રહી. આજે સમજાયું કે તું તો આ ઘરનો સૌથી મોટો આધાર હતી.”
સુમિત્રાબેને ધીમેથી કહ્યું,
“મને આધાર બનવામાં ક્યારેય વાંધો નહોતો.”
“પણ કોઈના પગ નીચે કચડાઈને આધાર બનવું મને હવે મંજૂર નથી.”
થોડા મહિનાઓ પછી મહેશની તબિયત સુધરી.
શિલ્પા પોતે જ જીવનમાંથી દૂર થઈ ગઈ.
કાવ્યા પોતાની નોકરીમાં આગળ વધી.
અને સુમિત્રાબેન?
તેમણે પોતાની લાલ ડાયરી બંધ કરી.
છેલ્લા પાનાં પર માત્ર એક જ વાક્ય લખ્યું—
**“સ્ત્રીનું જીવન કોઈની દયા પર નહીં, પોતાના સ્વાભિમાન પર જીવવાનું હોય છે.”**
પછી તેમણે ડાયરી કબાટમાં મૂકી.
બારી ખોલી.
સામે ગોદાવરી શાંતિથી વહેતી હતી.
સુમિત્રાબેન હળવું સ્મિત કરીને બોલ્યાં,
“જિંદગીમાં કેટલુંય વાવાઝોડું આવે… જો માણસ પોતાનો હાથ પોતે પકડી લે, તો રસ્તો ક્યારેય પૂરો થતો નથી.”
અને એ દિવસથી સુમિત્રાબેનની જિંદગીમાં ખરેખર એક નવી શરૂઆત થઈ.
**કારણ કે ક્યારેક ઘર છોડવું હાર નથી હોતું…
ક્યારેક ઘર છોડવું એટલે પોતાની જાતને ફરીથી શોધવી.**
आधी रात, घना जंगल, रास्ते में शेर और साँप… और गुरुदेव का एक आदेश, जिसने जीवन भर के लिए निर्भयता का अर्थ समझा दिया।
एक बार गुरुदेव टनकपुर से नेपाल की ओर जा रहे थे। उनके साथ उनके शिष्य भोलिया भी थे। चलते-चलते रात हो गई और उन्हें एक जंगल में रुकना पड़ा।
रात के दो बजे गुरुदेव ने कहा, “चलो, कुछ भोजन किया जाए।”
लेकिन उनके पास खाने का कोई सामान नहीं था। गुरुदेव ने भोलिया से कहा, “टनकपुर जाओ और दुकान से तीन-चार दिन का राशन ले आओ।”
टनकपुर वहाँ से बारह मील दूर था। बीच में घना जंगल, ऊँची हाथी घास और जंगली जानवरों का डर था।
साथ चल रहे दूसरे स्वामीजी ने विरोध किया। उन्होंने कहा, “इतनी रात को इसे जंगल में अकेले भेजना ठीक नहीं। रास्ते में कोई संकट आ गया तो क्या होगा? मैं तो अपने विद्यार्थी को कभी इतनी रात जंगल में नहीं भेज सकता।”
गुरुदेव ने तुरंत उत्तर दिया, “आप अपने विद्यार्थी को स्वामी नहीं, कायर बना रहे हैं। मैं अपने बच्चे को निर्भय देखना चाहता हूँ। आध्यात्मिक साधना कायरों और डरपोकों के लिए नहीं है।”
फिर उन्होंने भोलिया को पास बुलाया और समझाया, “लालटेन ले लो। इसमें पर्याप्त तेल है। जेब में माचिस रखो, हाथ में डंडा लो और जूते पहनकर निकल पड़ो।”
भोलिया चल पड़े।
अंधेरी रात में लालटेन की छोटी-सी रोशनी ही उनका सहारा थी। रास्ते में कई बार शेर और साँप उनका रास्ता काटकर निकल गए। दोनों ओर ऊँची हाथी घास उगी थी। जंगल से कई तरह की आवाजें सुनाई दे रही थीं, लेकिन उनके कारण का पता नहीं चलता था।
डरने के कारण कम नहीं थे, फिर भी भोलिया चलते रहे।
बारह मील की यात्रा पूरी करके वह दुकान तक पहुँचे। दुकानदार को जगाया, भोजन की सामग्री खरीदी और उसी रास्ते से वापस चल पड़े। सुबह सात बजे तक वह गुरुदेव के पास लौट आए।
गुरुदेव ने पूछा, “यात्रा कैसी रही?”
भोलिया ने रात का पूरा अनुभव सुनाया। गुरुदेव ने उनकी बात सुनी और सहज भाव से कहा, “अच्छा, ठीक है। चलो, अब भोजन बनाया जाए।”
उनके लिए यह केवल राशन लाने की यात्रा थी, लेकिन भोलिया के लिए यह जीवन का एक बड़ा पाठ बन गई।
गुरुदेव का उद्देश्य अपने शिष्य को खतरे में डालना नहीं, बल्कि उसके भीतर छिपे भय का सामना कराना था।
हम अक्सर जीवन में आगे बढ़ना चाहते हैं, लेकिन डर के कारण पहला कदम भी नहीं उठाते। असफलता का डर, लोगों की बातों का डर, अकेले पड़ जाने का डर और भविष्य की चिंता हमें वहीं रोक देती है, जहाँ से हमारी असली यात्रा शुरू होनी चाहिए।
निर्भय होने का अर्थ यह नहीं कि खतरे को अनदेखा कर दिया जाए। निर्भयता का अर्थ है कि सावधानी रखते हुए भी भय को अपने निर्णयों पर हावी न होने दिया जाए।
आध्यात्मिक साधना हो या जीवन का कोई बड़ा लक्ष्य, भीतर की कमजोरी का सामना किए बिना आगे बढ़ना कठिन है।
इसीलिए कहा गया है कि अभय ही आत्मज्ञान का पद है। जब मन भय के बंधन से मुक्त होने लगता है, तभी मनुष्य अपने वास्तविक स्वरूप को समझने की दिशा में आगे बढ़ता है।
याद रखिए, डर का समाप्त होना जरूरी नहीं। जरूरी यह है कि डर आपके कदमों को रोकना बंद कर दे।
🙏 आपके जीवन में ऐसा कौन-सा भय है, जिसका सामना करना अब जरूरी हो गया है?
-स्वामी राम की आत्मकथा से
#निर्भयता #आत्मज्ञान #आध्यात्मिकता #गुरुदेव #जीवनकीसीख #Fearlessness #SpiritualWisdom #LifeLessons
कभी आपने जरुर सोचा होगा कि ‘पढ़े फारसी बेचे तेल, देखो रे किस्मत का खेल’ लोकोक्ति का प्रादुर्भाव कब और कहाँ से हुआ होगा ? इसके पीछे कैसी परिस्थिति रही होगी? कौन लोग रहे होंगे?
वैसे, ‘पढ़े फारसी बेचे तेल, देखो रे किस्मत का खेल’ पंक्ति फारसी भाषा की अवनति को निरुपित करती है। यहाँ फारसी राजकीय भाषा का प्रतिनिधि है और तेल बेचना एक निकृष्ट कार्य। इसका सीधा अर्थ है कि फारसी पढ़कर भी अभागा व्यक्ति तेल बेच रहा है।
यह लोकोक्ति 19वीं शताब्दी में सरकारी कार्यालयों से फारसी की पूर्णतः छुट्टी होने के क्रम से चली। इसके साथ ही कैथी भी न्यून प्रयोग में रहने लगी। राजकाज की भाषा इंग्लिश हो गई लेकिन दस्तावेजों को पुष्ट करनेवाले फारसी और कैथी के हस्ताक्षर भी विलुप्त होने लगे। वैसे, 19वीं सदी के प्रारंभिक काल के न्यायिक दस्तावेजों में भी फारसी का प्रयोग था जिसके कारण यह भाषा पढ़ना-लिखना और जानना अनिवार्य था। उस काल में राजकीय तौर पर इसे पढ़ाने के लिए मौलवी नियुक्त किए जाते थे।
वस्तुतः यह एक आम कहावत है और इस कहावत के ज़िम्मेदार थे – भूदेव मुखोपाध्याय। उन्होंने बंगाली परिवार में जन्म भले ही लिया; लेकिन वे हिंदी और देवनागरी के खांटी समर्थक थे। बहुचर्चित पत्रिका ‘सरस्वती’ ने इनके बारे में सन 1912, अगस्त में एक विस्तृत आलेख प्रकाशित किया था। इनके बारे में हिंदी के स्वनामधन्य कवि भारतेंदु हरिश्चंद्र और पंडित अम्बिकादत्त व्यास (‘शिवराज विजय’ के रचयिता) ने रचनाएं लिखे थे। व्यास जी ने इनके बारे में लिखा था –
हुकुम भइल सरकारी रे नर सीखो नागरिया।
यावनि जी से देहु दुहराई पढ़ि गुनि काज करो नरहरिया॥
लै पोथी नित पाठ करहु अब यावनि-ग्रंथ देहु पैसरिया ॥
जब ले नागरी आवत नाहीं कैथी अच्छर लिखों कचहरिया।
धन्य मंत्री प्रजाहितकारी अंबिका मनावत राज विक्टोरिया॥
यद्यपि ये विदेशी साहित्य पढ़ाए जाने के सख्त विरोधी थे तथापि इनका मानना था कि हिंदी में भारत की सभी भाषा-भाषियों को जोड़ने की शक्ति है। इसे ही आगे बढ़ाया जाना आवश्यक है।
इनका जन्म कोलकाता के मानिकतला के हरीतकी बागान लेन में सन 1825 को हुआ था। ये हुगली जिले के नातिबपुर ग्राम के रहनेवाले थे, जहाँ की संपत्ति त्यागकर इनके पिताजी कोलकाता आ बसे थे। उनका अंतिम समय भी वहीं पास के चुंचुड़ा में बीता।
उन्होंने हिन्दू कॉलेज में पढ़ाई की जहाँ उनके सहपाठी मौलवी अब्दुल लतीफ़ और माइकेल मधुसूदन दत्त थे। लतीफ़ भोपाल रियासत के दीवान और मधुसूदन ‘मेघनाद वध’ के रचयिता थे। उस वर्ग में भूदेव अव्वल थे। सन 1846 में उन्होंने अध्यापक की नौकरी पकड़ी। बाद में स्कूलों के इंस्पेक्टर बने। सन 1877 में बंगाल, बिहार और उड़ीसा के इक्कीस जिलों का शिक्षा अधिकारी बनाया गया। इसके बाद सरकार ने उन्हें सी.आई.ई. की उपाधि से सम्मानित किया। सन 1882 में वे शिक्षा आयोग के सदस्य बने। अवकाश प्राप्त करने पर वे वेदान्त-शास्त्र का प्रणयन करने काशी गए।
सन 1889 में वे चुंचुड़ा वापस लौटे तो पिता के नाम पर ‘विश्वनाथ फंड’ की स्थापना कर उस समय 1 लाख 60 हज़ार रुपये स्वयं दिए। इससे ‘विश्वनाथ’ विद्यालय एवं माता ‘ब्रह्ममयी’ के नाम पर ब्रह्ममयी औषधालय का निर्माण कराया।
जब से इन्होंने शिक्षा विभाग ज्वायन किया तब से ये हिंदी की वकालत करते रहे। सरकार की ओर से जब बिहार में शिक्षा प्रसार की व्यवस्था सरकारी तौर पर हुई, तब इन्होंने हिंदी में कई पाठ्य पुस्तकें लिखीं। ये पुस्तकें पटना के ‘बोधोदय प्रेस’ में कैथी लिपि में छपी जो बाद में ‘खड्गविलास प्रेस’ में बदल गया। कुमार रामादीन सिंह ने अपने मित्र मझौली नरेश लाल खड्गमल्ल बहादुर के नाम पर इस मुद्रणालय को बोधोदय से खड्गविलास कर दिया। इसकी सम्पूर्ण व्यवस्था भूदेव बाबू ही देखते थे।
कहें तो, भूदेव बाबू ने दो काम किए। पहला तो, फारसी को कार्यालयों से आउट करा दिया और दूसरा कि कैथी को भी हिंदी से रिप्लेस कर दिया। इस कालक्रम में ही यह जुमला चल निकला कि ‘पढ़े फारसी बेचे तेल, देखो रे किस्मत का खेल।’
जब बंगाल के नवाब को जगत सेठ के सहयोग से पलासी की लड़ाई में ईस्ट इंडिया कंपनी द्वारा हराने के बाद बंगाल को टेकओवर किया, तब भी; कंपनी द्वारा फारसी को सरकारी प्रयोग में बहाल रखी गई। राजस्व और न्यायिक कार्यों में फारसी ही थी।
वैसे, भूदेव तो बड़े लेखक भी थे। सन 1857 में जब सिपाही विद्रोह चल रहा था तब उनका उपन्यास ‘अंगुरिया बिनिमॉय’ छप चुका था। यह उपन्यास बंगाल में लिखा गया प्रथम ऐतिहासिक उपन्यास था। ‘भारत माता’ का कांसेप्ट उन्होंने ही पहली बार दिया था। जिसे बाद में अवनीन्द्रनाथ टैगोर ने चित्र रूप में व्यक्त किया था।
विदित हो कि वे अंग्रेजी राज के प्रबल विरोधी थे। उन्होंने एक दर्ज़न से अधिक पुस्तकों की रचनाएँ की। लगभग एक दर्ज़न पत्र-पत्रिकाओं का सञ्चालन किये।
एक बार उन्हें मोटर से उतरते हुए देखकर फारसी के उद्भट विद्वान नबीनचंद्र मुखर्जी ने व्यंग्य में कहा था – “पढ़े फारसी बेचे तेल…, भू देब का ये कैसा खेल?” तभी रामादीन बाबू ने कहा था – “इस पंक्ति को ऐसा न कहिये। इसे कहिये ‘पढ़े फारसी बेचे तेल, देखो रे किस्मत का खेल’।”
– उदय शंकर झा ‘चंचल’
એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.
છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ, ” મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ.”
મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ, ” બેટા. જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે.” છોકરીએ કહ્યુ, ” મમ્મી મને જલદી એ ઉપાય જણાવ.”
મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ, ” હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય.” બીજા દિવસે માએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.
દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માએ એને કહ્યુ, ” બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે.”
બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવુ ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી.
પિયર જઇને મમ્મીને કહ્યુ, ” મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે.” મમ્મીએ હસતા હસતા કહ્યુ, ” બેટા, હું તારી માં છું અને તારા ઉજવળભાવીનો હંમેશા વિચાર કરુ છું મે તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે.”
મિત્રો, આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે……!!
-અજ્ઞાત
कल मैं अलाउद्दीन खिलजी के बारे में पढ़ रहा था। मैंने जो विवरण पढ़ा, उसके मुताबिक उसकी मौत बहुत दर्दनाक तरीके से हुई थी। उसके पेट में पानी भर गया था और बताया जाता है कि जीवन के आखिरी दो सालों में वह कुष्ठ रोग से भी पीड़ित था। उसके शरीर के कुछ हिस्से सड़ने लगे थे।
बेशक, ऐसी बीमारियाँ अच्छे और सभ्य लोगों को भी हो सकती हैं। लेकिन जब किसी अत्याचारी, बर्बर या क्रूर शासक के साथ ऐसा होता है, तो यह विश्वास और मजबूत होता है कि इंसान को अपने बुरे कर्मों का फल इसी जीवन में भुगतना पड़ता है। ऐसा ही होना चाहिए। ऐसा ही होना भी चाहिए।
और खिलजी अकेला ऐसा शासक नहीं था। इतिहास को इस नजरिए से देखने पर पता चलता है कि मध्यकाल के लगभग हर अत्याचारी शासक की मौत बेहद दर्दनाक रही। मुगलों में तो मानो यह परंपरा ही बन गई थी कि बादशाहों को अपने जीवन के आखिरी सालों में अपने ही बेटों को तख्त के लिए लड़ते और एक-दूसरे की जान लेते देखना पड़ता था।
अकबर, जहाँगीर, शाहजहाँ और औरंगजेब—इन सभी को बुढ़ापे में अपनी ही संतानों के बीच होने वाले संघर्षों का दर्द झेलना पड़ा।
अकबर अपने दो बेटों मुराद और दानियाल की मौतों से पहले ही टूट चुका था। शाही परिवार में चल रही उथल-पुथल ने उसकी परेशानियाँ और बढ़ा दी थीं। उसने जहाँगीर से गुहार लगाई, लेकिन जहाँगीर ने अकबर के करीबियों को मरवाना जारी रखा। अबुल फ़ज़ल समेत अकबर के कई करीबी लोगों की हत्या कर दी गई। उधर, बूढ़ा अकबर बेबस और परेशान होकर सब कुछ देखता रहा। आखिरकार इन त्रासदियों का बोझ लिए ही उसकी मौत हो गई। जहाँगीर को भी इसी तरह की परेशानियों का सामना करना पड़ा।
दुनिया शाहजहाँ को ताजमहल की वजह से एक महान प्रेमी के रूप में याद करती है, लेकिन वह भी दूसरे मुगल शासकों की तरह कम निर्दयी नहीं था। हिंदुओं के साथ व्यवहार के मामले में तो वह अपने कई पूर्ववर्ती शासकों से भी ज्यादा कट्टर था।
उसका अंत तो और भी दुखद रहा। बताया जाता है कि उसके प्यारे बेटे दारा शिकोह का कटा हुआ सिर खंजर की नोक पर रखकर आगरा में घुमाया गया। बाद में उस सिर को एक थाली में रखकर शाहजहाँ के सामने पेश किया गया। उस समय शाहजहाँ कैद में था।
और यह सब करने वाला कोई दुश्मन नहीं, बल्कि उसका अपना बेटा था।
अपने दूसरे बेटों को भी उनके भाई के हाथों मरते देख चुके शाहजहाँ ने कैद में अपने जीवन के आखिरी दिन किस पीड़ा में बिताए होंगे, इसकी कल्पना ही की जा सकती है।
ऐसा सिर्फ इन शासकों के साथ नहीं हुआ। कई अत्याचारी शासकों के जीवन के आखिरी साल दुख, विश्वासघात और त्रासदियों से भरे रहे। सबसे बड़ी बात यह थी कि उनमें से कोई भी सत्ता की बागडोर अगली पीढ़ी को शांतिपूर्वक नहीं सौंप सका। आखिरकार, सभी को किसी न किसी तरह सत्ता से बेदखल होना पड़ा।
मेरा मानना है कि इतिहास की किताबों में बादशाहों और राजाओं की मौतों के बारे में भी पढ़ाया जाना चाहिए। लोगों को यह जानना चाहिए कि देर-सबेर हर इंसान को अपने कर्मों का हिसाब इसी जीवन में देना पड़ता है।
एक सभ्य समाज के निर्माण के लिए यह जरूरी है कि लोग उन शासकों के दुखद अंत को याद रखें, जिन्होंने क्रूरता और बर्बरता के सहारे शासन किया था।