Archive
યાદ આવી ગઈ ફરીથી..
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું – બી.કે. રાઠોડ ‘બાબુ’
એટલે કરતો નથી એની દવા !!
એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે. – અઝીઝ ટંકારવી
કંઈક કાચીંડા ઘાયલ થયા
કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને.. – મંથન ઉપાધ્યાય
હેપ્પી વેલેન્ટાઇન ડે
ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.. – હેપ્પી વેલેન્ટાઇન ડે
પ્રીત પછીની જુદાઈ..
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે, ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે .
થોડા વર્ષો પેહલા..
થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..
મળે છે હાથથી બસ હાથ.. :)
મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ? – અઝીઝ કાદરી
રસ્તા પર પડેલા ભુવા જોઇને ડરી જવાય છે..
રસ્તા પર પડેલા ભુવા જોઇને ડરી જવાય છે.. અચાનક ખંજન એમના યાદ આવી જાય છે. – Ashish Vasi
જેને ચાહો છો તેને મેળવી નથી શકતા..
“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”
પરપોટો દરિયા ની ડંફાસ મારે…
પરપોટો દરિયા ની ડંફાસ મારે, તો એને આપણે કહીઐ પણ શું ? – Vipul Dholakiya



તાજેતરની ટિપ્પણીઓ