Archive
તું ભલે હથિયાર માફક વાપરે !!
તું ભલે હથિયાર માફક વાપરે, આમ એને લાગણી કહેવાય છે. – ગુંજન ગાંધી
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા..
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે.. 🙂
સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા..
સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા ને બોલ્યા, આંસુને કાબુમાં રાખો અથવા તો અમને તાડપત્રી લાવી દો.. – Ashish Vasi
થોડા વર્ષો પેહલા..
થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..
મળે છે હાથથી બસ હાથ.. :)
મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ? – અઝીઝ કાદરી
સંદેશા તો મળે છે….
સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે, હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે.. – Tushar Surani
પરપોટો દરિયા ની ડંફાસ મારે…
પરપોટો દરિયા ની ડંફાસ મારે, તો એને આપણે કહીઐ પણ શું ? – Vipul Dholakiya
તબીબોને કહી દો કે માથું ન મારે..
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે
ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે,
તોફાન છતાંયે નૌકાએ મઝધારમાં માથું માર્યુ છે. – Gani Dahivala
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી……
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,



તાજેતરની ટિપ્પણીઓ