લખાણ પર જાઓ

પૂર્ણાંક સંખ્યાઓ

વિકિપીડિયામાંથી

પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જે પૂર્ણ છે.[૧]

ઉદાહરણ તરીકે ૨૧, ૪, ૦ અને -૨૦૪૮ એ પૂર્ણાંક સંખ્યાઓ છે જ્યારે ૯.૭૫, 5 1/2, અને √2 એ પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા ન હોય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ↑ Lua error in વિભાગ:Citation/CS1/Configuration at line 2123: attempt to index a boolean value.