પ્રિય GLAOFNA પરિવારના સાહિત્યપ્રેમી મિત્રો,
દિપાવલીની મીઠાઈ જેટલું મીઠું લખાણ લખતા રહો, અને ગુજરાતી ભાષાને ઉજળી બનાવતા રહો. પ્રકાશ, પ્રસન્નતા અને પ્રેરણાથી ભરેલું નવું વર્ષ તમારા જીવનમાં સુખ અને સર્જન લાવે તેવી હાર્દિક શુભકામનાઓ.
સ્નેહભરી શુભેચ્છાઓ સાથે દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન – હસતા રહો, લખતા રહો અને જોડાતા રહો.
આશિષ દેસાઈ
પ્રમુખ – Gujarati Literary Academy of North America
