GLA રજૂ કરે છે… કાજલ ઓઝા વૈદ્ય લિખિત અને અભિનિત ‘સિલ્વર જ્યુબિલી’ નાટક… જૂન 23, 2012
Posted by ઊર્મિ on June 14, 2012
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
અને ટી.વી.એશિયા
રજૂ કરે છે…
દિવસ : શનિવાર, ૨૩ જૂન ૨૦૧૨ સમય : સાંજે બરાબર ૭:૩૦ વાગે
પ્રવેશઃ ઍકેડેમીના સભ્યો માટે દરેકના $૧૦, બીન-સભ્યો માટે દરેકના $૨૫
માહિતી :
રામ ગઢવી 973-628-8269
ચન્દુ શાહ 781-983-4941
જશવંત મોદી 732-968-0867
સ્થળ :
ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ
Directions to TV Asia :
NJ Turnpike to exit 10 * Take I-287 North * Exit 2-B to Rt. 27 South * At 3rd traffic light, right on Talmadge Rd
Go about ½ mile * Turn right on National Road * About ¼ mile to TV Asia building on your left.
Sorry, the comment form is closed at this time.