વાહ ખાડિયા…!
23/11/2010 3 ટિપ્પણીઓ
આજનાં ગુજરાત સમાચારમાં આ સ્ટોરી જોઈ અમારી સામેની પોળનું જ મકાન છે, મજા પડી ગઈ. વાહ ખાડિયા…! અને જો આવું ખરેખર થાય તો તો આપણા ખાડિયા-રાયપુર-સારંગપુરનો એ જમાનો ફરી પાછો આવી જાય, બોસ!
ખાડિયાનું પાણી અને થેમ્સના કિનારાની હવાનો સમન્વય….
23/11/2010 3 ટિપ્પણીઓ
આજનાં ગુજરાત સમાચારમાં આ સ્ટોરી જોઈ અમારી સામેની પોળનું જ મકાન છે, મજા પડી ગઈ. વાહ ખાડિયા…! અને જો આવું ખરેખર થાય તો તો આપણા ખાડિયા-રાયપુર-સારંગપુરનો એ જમાનો ફરી પાછો આવી જાય, બોસ!
ધવલભાઈ મારુ નેટીવ પણ ખાડિયામાં મામુનાયકની પોળ છે . ખાડિયાનું નામ સાંભળી અને આપ ત્યાંના છો જાણી ઘણો આનંદ થયો .
LikeLike
અરે વાહ, તમે પણ ખાડિયાના છો તે જાણીને ઘણો આનંદ થયો. એ નાતે તો આપણે પાડોશી થયાં. અમે મામુનાયકની પોળ (કે પાડા પોળ)માં આઠમના ગરબા ગાવા ઘણું આવતાં હતાં. ચાલો, આપણે અહીં સંપર્કમાં રહીશું.
LikeLike
અને મારો જન્મ પણ ખાડિયામાં- રણછોડજીની પોળ.
LikeLike