મુખ્ય પૃષ્ઠ
> ધૂમકેતુ (રજકણ) > બોલ્શેવીઝમ ?
બોલ્શેવીઝમ ?
હાઈલાઈટ કરેલા વાક્યો પર કર્સર રાખશો તો શબ્દનો અર્થ સમજાશે ..આભાર
બે મારવાડી બાઈઓ ભર્યું ગાડું જોતરે છે;
અને એક શેઠાણી મોટર હાંકવાનો પ્રયત્ન કરતી હોય છે .
જેને દ્રષ્ટિ હોય તે જોઈ લે કે બોલ્શેવીઝમ
અથવા કોઈ પણ ‘ઈઝમ ‘ ના બીજ અહી પોષાય છે.
એક જીવન જીવવા શરીર નીચોવી નાખે છે , બીજી
વખત ગાળવા જીવન નીચોવી નાખે છે .
ધૂમકેતુ =
Categories: ધૂમકેતુ (રજકણ)


આકાશદીપ-રમેશ પટેલ
લેસ્ટરગુર્જરી -દિલીપ ગજ્જર
શિક્ષણ સરોવર-ડો. કિશોરભાઈ પટેલ
મારી ડાયરી -રજની ટાંક
સુંદર સંકલન
હાઈલાઈટ કરેલા વાક્યો પર કર્સર રાખશો તો શબ્દનો અર્થ સમજાશે
વિચાર ગમ્યો
khub khub aabhar ..
આદરણીયશ્રી. ધવલભાઈ
ખુબજ સરસ પોસ્ટ છે, ભાઈ
દરેક માણસ પોતાને ફરજને ભગવાને આપેલ કાર્ય સમજી કરે,
તો પણ ભગવાન ખુશ થાય, તે પણ એક ભગવાનની ભક્તિનો પ્રકાર છે.
અભિનંદન
આપનો કિશોરભાઈ પટેલ
khub khub aabhar ..!! aap thi prerna pamyo chu
ખુબ સરસ. આ શબ્દો ને સમજાવવા ની નવી રીત ગમી…
હર્ષદ ભાઈ આપનો ખુબ ખુબ આભાર