OMG:
હમણા એક એવી જગ્યા એ હતો જ્યાં ભગવાન સાક્ષાત વસે છે એવું કેહવાય છે....
એટલે સવારમાં ૫ વાગે ઉઠીને હું પણ ભગવાન નાં દર્શન આરતી માટે નીકળી ગયો...
પણ આ એવી જગ્યા જ્યાં શ્રધ્ધાળૂ ઓ સાથે સાથે ભિખારી પણ સવાર માં ૫ વાગે ઉઠી જાય હો....
vip ઓ માટે અલગ લાઈન કરાવે પુજારી ઓ કઇક બહુ બધા પૈસા લઈને “એ પણ સાક્ષાત ભગવાન જોતા હશે એવું માની લઈએ”
ભગવાન નાં દર્શન કરવા કોઈ શાંતિ નાં રાખે ધકાકામુકી કરે ક્યાંક કેટલાય લોકો ને વગાડે “આવું પણ સાક્ષાત ભગવાન જોતા હશે એવું માની લઈએ”
મારી નજરે જોવાયેલો એક હાસ્યસપદ વ્યવહાર ૫ રૂપિયાનો સિક્કો દુર થી જ ભગવાન આગળ ઘા કરે અને બોલે હે ભગવાન મારી પ્રાથના સાંભળી લેજો “આ જોઈ OH MY GOD ની જેમ ભગવાન પણ હસ્યા હશે એવું માની લઈએ..”
૨૦ રુપિઆ લીટર દૂધ ( 75 % પાણી) ભગવાન ને ચડાવવા માટે પણ ધક્કામૂકી આ બધું સાક્ષાત ભગવાને જોયું હશે એવું હું માની લઉં...
સાંભળો તમે પૈસા ભર્યા હશે તો જ તમને નજીક થી દર્શન કરવા દેવામાં આવશે નહિ તો મંદિર નાં સભ્યો જ તમને હળશેલી નાખશે આવું મેં જોયું ઘણા લોકો સાથે અને આશા રાખું સાક્ષાત ભગવાને પણ જોયું હશે..
આજુ બાજુ જોતા એક વાક્ય જરૂર યાદ આવતું “હું એવા લોકો વચ્ચે છું જે લોકો માનતા હતા કે ભીડ માં ભગવાન વસે છે “

OMG.
Post a Comment