હમણાં સમય ખરાબ ચાલે છે એ કેવળ તમારી ધારણા જ હોય છે. સમય તો માત્ર ચાલે છે અને ચાલતો રહે છે, તમારું ધારેલું ન થાય અને ઈશ્વરનું ધાર્યું જ થયા કરે તો તમે કહેશો કે સમય ખરાબ ચાલે છે...?
Post a Comment