પોપ લીલા

પોપ લીલા
હું જે વાત  લખીશ એ મૂળ લેબનોનના  ખ્રિસ્તી અરબ કે જે ક્યુબામાં જન્મેલો હતો .જેનું નામ જોન અબ્દાલા છે .એ રોમન કેથોલિક  સંપ્રદાયનો છે .એની પાસેથી સાંભળેલી છે .અને આ વાત ઘણા લોકો જાણે છે .ક્યુબાના લોકોતો ખાસ .
અમેરિકાની શોધ કોલંબસે કર્યા પછી યુરોપિયન પ્રજા અમેરિકામાં આવવા માંડેલી .સ્પેનીશ અને પોર્ટુગીઝ પ્રજા સાઉથ અમેરિકામાં વધારે પ્રમાણમાં આવી .પોતાના ધર્મનો પ્રચાર કરવા પોપ પણ સાથે આવતા .આ સ્પેનીશ  અને પોર્ટુગીઝ પ્રજા વચ્ચે વિસ્તાર બાબત ઝઘડો થયો .એટલે એનો ન્યાય કરાવવા બેઉ પ્રજા નામદાર પોપ પાસે ગઈ , પોપે લીન દોરી આપી .એમાં પૂર્વ દિશાનો ભાગ પોર્તુગીઝ્ને મળ્યો ,અને બાકીનો મોટો વિસ્તાર સ્પેનિશને મળ્યો .એટલે  બ્રાઝીલ પોર્તુગીઝ્ને  હાથ આવ્યો .એટલે હાલ બ્રાઝીલની ભાષા પોર્ટુગીઝ છે .અને બાકીનો સાઉથ અમેરિકાનો વિસ્તાર સ્પેનિશને મળ્યો .એટલે એકાદ નાના દેશને બાદ કરતા આખા સાઉથ અમેરિકાના દેશોની ની ભાષા સ્પેનીશ છે. જે એક દેશ મેં કહ્યો તેની ભાષા ઇટાલિયન છે .એ દેશનું નામ મને યાદ નથી .આપ તપાસ કરશો એટલે ભુગોલમાંથી મળી આવશે .
સ્પેનીશના ધાડાં જયારે ક્યુબામાં ઘૂસ્યાં ત્યારે ત્યાના આદિવાસી પ્રજા કે જે ઇન્ડિયન તરીકે ઓળખાય છે (.ઇન્ડિયન કેમ કેવાણા એનો ઈતિહાસ આપ સહુ જાણો છો. )    ઇન્ડિયન પ્રજામાં કોઈ રાજા તરીકે હોતા .પણ પ્રજાનો જે વડો હોય એ ચીફ તરીકે ઓળખાતો . સ્પેનીશના ધાડાં સામે  ક્યુબાની આદિવાસી પ્રજાનો ચીફ કે જેનું નામ “આતુવાઈ “હતું .આતુવાઈ અને એની પ્રજાએ બહુ વીરતા પૂર્વક સ્પેનીશ સામે લડી .પણ આખરે હારી ગઈ ,અતુવાઈ જીવતો પકડાય ગયો.
આતુવૈને   insaf karavava sainikoe  પોપ aagal raju karyo . નામદાર dharm dhvaj raxak પોપે insaf karyoke આતુવૈને  જીવતો salgaavi mari nakhvani saja kari .પણ પોપે dayakarine  kahyun કે jo આતુવાઈ evi mafi mage કે હું આ સ્પેનીશ સામે ladyo એ maar bhul hati અને aababat મને maf karo to આતુવૈને salgavine mari naakhyaa pachi
svargmaa java mateni bhalaman godne karavaamaa aave .bol aabaabat taare kai kevu છે?evu પોપે આતુવૈને puchhyu  popni vat sambhrya pachhe આતુવાઈ  જે sainiko આતુવૈને જીવતો salgavi deva mate  haathmaa  salagataa kaakadaa laine ubhahata તેની same aangali chindhine bolyo aabadha marya પછી kyaa jashe ?ત્યારે પોપ bahuj shantithi bolya eloko svargmaa jashe.popni વાત sambhrya પછી આતુવાઈ bolyo એ shaa mate svargmaajashe ?પોપ bolya  એ etlaa maate svaragmaa jashe કે teo કેથોલિક છે. pachi આતુવાઈ bolyo  હું eva svargamaa java maagto નથી કે જે svargamaa aavaa adham લોકો vasta hashe .evu boli આતુવાઈ jate cjta upar chadi ગયો .અને sainikoe aag chapi .java mard આતુવાઈ હું tari virtane birdavu chhu.   ataai aataa

2 responses to “પોપ લીલા”

  1. સુરેશ જાની's avatarસુરેશ જાની ડિસેમ્બર 22, 2011 પર 7:36 એ એમ (am)

    आता
    जमानाओंसे कायदा चला आता है …

    जिसकी लाठी ऊसकी भैंस !

    पर वो स्पेनकी और वो ईटलीकी हालत बादमें क्या हुई, वो सब जानते है!
    ईस लिये दूसरी भी कहावत है –
    शेरेके ऊपर सवा शेर ।

    • aataawaani's avataraataawaani ડિસેમ્બર 22, 2011 પર 2:27 પી એમ(pm)

      સુરેશભાઈ તમે નવી નવી યુક્તિઓ કરતા જાઓ છો એથી હું ખુશ છું. તમને મને જરૂરી શીખવવા જેવું લાગે એ શીખવતા જજો .aataa  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free