મન ભરીને વીહરો, તમને આખુ આકાશ આપું છું. શ્વાસ લેજો જરાક ખૂલીને, ખૂટે તો મારા શ્વાસ આપુ છુ, શોધવી પડતી હોય છે તકો માણસે વિકાસની, તમને વિકસવા આખો અવકાશ આપું […]

Read Article →

શબ્દ બોલાય છે, ચહેરા પરથી વંચાય છે, આંખોથી સંભળાય છે. ના બોલાયો હોય ત્યારે, મનમાંને મનમાં બુઝાઈ જાય છે. બુઝાઈ ગયેલા શબ્દોની કબર પર, થોડાક ખરડાઈ ગયેલા શબ્દોના ઘર બંધાય […]

Read Article →