હું સ્ત્બ્દ્ધ છું
કારણ નિશબ્દ છું,
હું શુન્ય છું કારણ
સૌ મુલ્યોનો આધાર છું,
હું ક્લ્પ્ના માં છું
કારણ દર્દ થી યથાર્થ છું,
હું નિશાચર છું કારણ
દીન માં સામ્ય છું,
હું અશ્રુમાં છું કારણ
તમારા માં શામિલ છું,
હું નિશબ્દ છું કારણ
નિસ્વાર્થ પ્રેમ માં છું…..!
નિસ્વાર્થ પ્રેમ માં છું…..!
ઓક્ટોબર 29, 2008 at 4:41 એ એમ (am)
This is really nice! So surprise to see you are writing 🙂 Never new that part of you..
Keep it up!
ઓક્ટોબર 29, 2008 at 9:15 પી એમ(pm)
Hi Dear..
Good to c u on Gujarati Blog..!! Really Nice Attempt..!!
Best Wishes..!! Please keep it continue..!!
નવેમ્બર 5, 2008 at 3:38 પી એમ(pm)
ઇન્ટરનેટ અને ઈંગ્લિશના જમાનામા નવી પેઢી ગુજરાતીથી અલિપ્ત થઈ રહી છે બીજી તરફ તમારા જેવા આશાના કિરણ પણ છે જે હજારો કિલોમિટર દૂર બેઠા બેઠા પણ ગુજરાતની અસ્મિતાને જાળવી રહ્યા છે. ખરેખર સારી રચના.
ડિસેમ્બર 27, 2008 at 9:01 એ એમ (am)
How come such a good toughts came into yur mind,,,,,,,,,,,,,,,,mind blowing Charmi….I have never read such a good kavita even in Gujrati literature,,,its nice ” Pakdi ne dariya ni ret muthi ma sarvaro sodhu chu” wah wah madam
જાન્યુઆરી 20, 2009 at 7:09 એ એમ (am)
realy sabdo ne alankar apva jarur koi avse
જાન્યુઆરી 14, 2011 at 3:31 એ એમ (am)
Ohhh my god
I know and I told our madm too that this girl will go too far form here and now ur in this stage baby.
hey just write book on it baby and how about yr that daily thought book u use to write pls write and publish that one it was so awesome.
make my word mark some one come and give you love which going to be history of Love and people call you best loves…