Author Archives: થીગડું

ટ્રાફિક નિયમ! હે! એટલે વળી શું?

((ગેર) કાનૂની ચેતવણી: મારી આ પોસ્ટ ઘણા બધા ને નથી ગમવાની કે નથી સમજાવાની તથા નથી હું કોઈ પણ પક્ષ નો સપોર્ટર) તમે કોઈ દિવસ બેંગ્લોર ના શ્રી શ્રી ના આશ્રમ માં ગયા છો ? બહુ સુંદર જગ્યા છે, જાણે … Continue reading →

Posted in Introduction | 2 ટિપ્પણીઓ

બાહુબલી 2 મારુ ફાઇનલ કન્ક્લુસન…

કટ્ટપા એ બાહુબલી ને કેમ માર્યો એ કરતા વિકટ પ્રશ્ન એ છે કે આપણે બધાએ ભેગા થઇ ને આના ડિરેકટર ને પ્રોડ્યૂસર ને કેમ ના મારવો? મને ખબર છે કે ફિલ્મ માં સપના વેચવાના હોય પણ સપના એવા તો વેચો … Continue reading →

Posted in Introduction | Leave a comment

એક ટવીટ કરી દઉં…..

હમણા એક સ્ટોરી વાચી કે એક ભાઈ મુંબઈ થી અમદાવાદ ટ્રેન માં આવતા હતા ને એમની બારી નો કાચ ગંદો હતો ને બહાર કઈ દેખાતું નહોતું, એટલે એમણે સુરેશ પ્રભુ ને ટવીટ કર્યો ને થોડી વાર માં દરકે સ્ટેશન ઉપર … Continue reading →

Posted in Society | 1 ટીકા

બસ ભાઈ જાવું જ છે?

ભાઈ આમીર મને આ બીજો આઘાત લાગ્યો છે. પહેલો તારી ચવાઈ ગયેલા વિષય પર બનાવેલી પીકે જોઈને લાગ્યો તો ને બીજો આ. કા ભાઈ આમ કેમ તારી બાઈડી ને ખભે મૂકી ને બંદુક ફોડી? દંગલ આવે તે પહેલા જ દંગલ … Continue reading →

Posted in Society | 2 ટિપ્પણીઓ

અન્ના નહિ યે આંધી હે દેશ કા દુસરા ગાંધી હે!

સવાર ના પહોર માં પોણી કલાક ના નિષ્ફળ પ્રયત્ન પછી મેં યુદ્ધ વિરામ જાહેર કરી, હારેલા યોદ્ધા ની જેમ નિરાશ થઇ હું જાજરૂ ની બહાર  નીકળી ગયો. હજી સોફા ઉપર બેઠો હતો ન હતો  ત્યાં મને જોર જોર થી કોઈ … Continue reading →

Posted in Society | 8 ટિપ્પણીઓ

કાકા ફેસબુકમાં એકાઊંન્ટ ખોલાવિયું કે નહિ?

રવિવાર ની સવારે હું સોફા ઉપર બેસીને છાંપાના પાના ઉથલાવતો હતો. આંખુ છાપું ફફોસી માર્યું પણ સમ ખાવા પુરતું એક સમાચાર શોધી ના શક્યો. આજના છાંપા, છાંપા કરતા વધારે રામ-સે બ્રધર ની હોરર ફિલ્મ ની સ્ક્રીપ્ટ જેવા વધુ લાગે છે. —માતેલા … Continue reading →

Posted in Society | Tagged , , , , , , | 12 ટિપ્પણીઓ

આ થીગડું વળી શું છે?

હું જયારે સાત-આઠ વર્ષનો હતો, ત્યારે મમ્મી સાથે અમદવાદ ની પાંચશેરી માં શાક લેવા જવાનું થતું. અમે ૪૮ નંબરની બસ પકડી ને લાલદરવાજા ઉતરતા. એ સમયે કદાચ અમદવાદમાં ચાલતી અને લોકો ને  ઉભા રાખવાની હિમંત ધરાવતી એક માત્ર ટ્રાફિક લાઇટ નેહરુ … Continue reading →

Posted in Introduction | 21 ટિપ્પણીઓ

હું અહી શું લખીશ?

વર્ષો પહેલા ૧૦માં તથા ૧૨માં  ની બોર્ડ ની પરીક્ષા વખતે આવો જ કોઈ એક પ્રશ્ન મનમાં ઉદ્ભ્વિયો  હતો કે હું આ ઉત્તરવાહીનીમાં શું લખીશ?  એ સમય શું લખયુ હતું એ તો અત્યારે યાદ નથી પરંતુ એટલું જરૂર યાદ છે કે … Continue reading →

Posted in Introduction | Tagged , , , | 13 ટિપ્પણીઓ