♥ પંચમ શુક્લ સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા, મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા. શરીર જેમજ મગજ ઊપરનો મેદ જશે શું? વિદ્યાપન ને વિજ્ઞાપનનો ભેદ જશે શું? પથ્યાપથ્ય વિચારી કરવા આસન વાંકાં-ટેડાં! સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા, મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા. નીચાજોણું ભક્તોની શું આંખો વેઠે? મળે ગગનમાં વિહરવાનું પાંખો પેઠે? […]
અહાલેક
-
તાજા છાણાં
ઠંડો ધૂણો
કરગઠિયા
કંથાધારણ
પ્રત્યાયન (પંચમ શુક્લ)
