RSS

Monthly Archives: જાન્યુઆરી 2011

પાઠ –1 આપણો સાંસ્કૃતિક વારસો


પાઠ –1

આપણો સાંસ્કૃતિક વારસો

v  વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની ર્દષ્ટિએ સૌથી મોટો ખંડ છે.

v  એશિયા ખંડમાં ભારત વિસ્તાર અને  વસ્તીમાં મોટો દેશ  છે.

v  ભારતની ધરતી સુજલામ અને સુફલામ છે.

v  સિંધુ ખીણની સંસ્કૃતિ ના લોકોથી આજ દીન સુધીના લોકોએ ભારતને પોતાની બુધ્ઘિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ઘ બનાવ્યું છે.

v  ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કોનેકોને ફાળો આપ્યો છે?

v  ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષિઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરેએ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપ્યો છે.

v  માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચે પાયાનો તફાવત ક્યો છે?

v  સંકૃતિ અને સભ્યતાનો છે.

સંસ્કૃતિનો અર્થ

v  માનવ મનનું ખેડાણ

v  ગુફા થી ઘર સુધીની માનવ વિકાસની યાત્રા.

v  સંસ્કૃતિ એટલે કોઇ પણ પ્રજાસમૂહની આગવિ જીવનશૈલી છે.

v  સંસ્કૃતિમાં વિચારો, બુદ્ઘિ, કલા-કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યો નો સમાવેશ થાય છે.

v  ઇતિહાસવિદો અને વિચારકોના મતે

v  સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી.

v  ભારતિય સંસ્કૃતિ ઉપયોગીતાના સંદર્ભવાળી અને વ્યવસ્થિ અને આયોજનપૂર્વકની હતી.

v  ભારતિય સંસ્કૃતિ સત, ચિત અને આનંદ ની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી હતી.

v  ભારતીય સંકૃતિનું મુખ્ય ધ્યેય

v  ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.

ભારતિય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો

v  અનેક વિચાર ધારાનું સંગમર્તીથ

v  બીજી સંસ્કૃતિના સારા પાસાઓનો  સ્વીકાર

v  પોતાની સંસ્કૃતિના ફેલાવા માટે કોઇ  પણ પ્રજા પર આક્રમણ ર્ક્યું નથી.

v  (1) પ્રાચીનતા અને સાતત્ય

v  (2) વિવિધતામા એકતા

v  (3) સહિષ્ણુતા

v  (4) આધ્યાતમિકતા અને ભૌતિક વાદનો સંગમ



 
Leave a comment

Posted by on જાન્યુઆરી 30, 2011 માં પ્રકરણ

 

ટૅગ્સ: ,

પાવરપોઇન્ટ સામાજિક વિજ્ઞાન,પ્રકરણ -1


સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1

 
2 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 18, 2011 માં પાવર પોઇન્ટ

 

ટૅગ્સ: