Install App
ધોરણ
ધોરણ 1
ધોરણ 2
ધોરણ 3
ધોરણ 4
ધોરણ 5
ધોરણ 6
ધોરણ 7
ધોરણ 8
ધોરણ 9
ધોરણ 10
ધોરણ 11
ધોરણ 12
ભાષા વિભાગ
ગુજરાતી - વિચાર વિસ્તાર
વિચાર વિસ્તાર
ગુજરાતી
ધોરણ:
બધા
Std 5
Std 6
Std 7
Std 8
Std 9
Std 10
Std 11
Std 12
મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો.
Std 9 to 10
વાંચો
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી તેમાં ડુબકી દઈને, પુણ્યશાળી બને છે.
Std 9 to 10
વાંચો
સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
Std 9 to 10
વાંચો
ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ.
Std 9 to 10
વાંચો
આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.
Std 9 to 10
વાંચો
વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.
Std 9 to 10
વાંચો
મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે; બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.
Std 9 to 10
વાંચો
કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ.
Std 9 to 10
વાંચો
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
Std 9 to 10
વાંચો
ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે, નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.
Std 9 to 10
વાંચો
સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ રીયું ચાટે મુખ.
Std 9 to 10
વાંચો
પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ; રાવણ કેરી સિદ્ધિ પણ, પળમાં પાણી નાશ.
Std 9 to 10
વાંચો
નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય; ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.
Std 9 to 10
વાંચો
જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના; પ્રેરે કાર્યો નહિ, ન બલ દે, સોણલાં સોણલાં ના.
Std 9 to 10
વાંચો
ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને, પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.
Std 9 to 10
વાંચો
ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માગવું.
Std 9 to 10
વાંચો
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
Std 9 to 10
વાંચો
ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
Std 9 to 10
વાંચો
કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.
Std 9 to 10
વાંચો
આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.
Std 9 to 10
વાંચો
« Previous
Next »
Showing
1
to
20
of
35
results
‹
1
2
›
શાળા મિત્ર • https://shalamitra.in