તમારો ઓનલાઇન ડિજિટલ મિત્ર

પાક્કો મિત્ર બનાવે છે ઉપયોગી, સરળ, સુંદર ગુજરાતી એપ્સ અને વેબસાઇટ્સ જેનો હાલમાં 15 લાખ કરતા વધારે લોકો નિયમિત રીતે ઉપયોગ કરે છે.

એપ્સ

Ghar Mitra app main screen

ઘર મિત્ર

ઘરનો ડિજિટલ સાથી

Calendar Mitra app main screen

કેલેન્ડર મિત્ર

તિથી, ચોઘડિયા, જાહેર રજાઓ, તહેવારો...

Shala Mitra app main screen

શાળા મિત્ર

ખરેખર ભાર વગરનું ભણતર

વેબસાઇટ્સ

યુઝર્સના રીવ્યુ

વપરાશકર્તા દ્વારા મોકલવામાં આવેલ પ્રેમ

“ખુબ જ સારી માહિતી છે અને લોકો સરળતાથી સમજી શકે તેવી એપ છે. આભાર આપનો કે આવી સરળ એપ બનાવી.”
કેલેન્ડર મિત્ર
“Wow this app is so useful and beautiful. I am so lucky to meet this app. Thank you so so much🇮🇳”
શાળા મિત્ર
“જોરદાર આવી એપ આજ સુધી હજુ 1 પણ જોય નથી. સુપર પાવરફૂલ એપ છે. 100% બધાયે ઉપોયોગ કરવો જોઈએ.”
કેલેન્ડર મિત્ર
“This application is very very helpful for all students and I will share to my all friends this application. Thanks for helping me.”
શાળા મિત્ર
“I already used this app last 3 year and maybe above. But truly said I changed my phone and repeatedly installed. Really to getting good knowledge about 'Vrat Katha' and which day today. Giving 5 star because I love it. 🥰”
કેલેન્ડર મિત્ર
“એપ્લિકેશન બનાવવા બદલ આભાર તમારો. આ એપ્લિકેશનથી મને બહુ હેલ્પ મળી છે. શાળા મિત્ર એપ્લિકેશનને હું 5 સ્ટાર આપીશ કારણ કે તે મને બહુજ પ્રિય છે અને શાળા મિત્ર એપ્લિકેશન બનાવનાર ટીમનો ફરી એક વાર આભાર... 🙏. 😊 આશા છે કે તમે આ રીતે જ હેલ્પ કરતા રહેશો... 🇮🇳”
શાળા મિત્ર

અમારું મિશન

ટેક્નોલોજી દરેક ગુજરાતી માટે સરળ અને ઉપયોગી બને — એ જ અમારું લક્ષ્ય છે. અમે રોજબરોજના જીવનમાં કામ આવે એવી એપ્સ અને વેબસાઇટ્સ આપણી ભાષામાં બનાવીએ છીએ, જેથી ભણતર, ઘર, તહેવારો કે ભક્તિ — દરેક બાબતમાં તમને એક પાક્કો ડિજિટલ મિત્ર મળી રહે.

યુઝર્સ
15 લાખ+
ડાઉનલોડ્સ
1.4 કરોડ+

સંપર્ક કરો

જો તમે વધુ જાણવા માંગતા હોવ કે કોઈ રસપ્રદ પ્રોજેક્ટ વિશે જણાવવા માંગતા હોવ તો અમારો સંપર્ક કરો.

મેઈલ દ્વારા સંપર્ક કરો