મારા એક મિત્રે, આપણા બબુએ, હમણા વરસાદ પહેલાની બાફ વિશે એક પોસ્ટ કરી તે વાંચી મને થયું કે મારે પણ વરસાદ ઉપર કઇંક લખવુ જોઇએ
—————————————–
વાદળ ઘેરાયું અને થયુ અંધારુ,
મને થયુ આ (વરસાદ) પાછો ઉલ્લુ ન બનાવે તો સારુ,
*વરસાદી** **બાફ** **જેવા** **ક્રોધ** **થી** **ઉકળતા**,**મેં** **કીધું**,*
કેટલા દિવસોથી રાહ જુએ છે આપણો કિસાન, મારા ભેરુ (વરસાદ),
જલ્દી કર, હવે તો પડ, હટાવી દે આ બાફ અને ગરમીનો મેરુ.
સમય થઇ ગયો છે આ ધરાની ચાદર બદલવાનો,
દિલથી વરસ,લાગશે ધરા, જાણે હોય એક કાચુ પેરુ.
– રવિ
મસ્ત લઈખુ છે યાર … ગરમીનો મેરુ મારા ભેરુ … !! સરસ વાત !! 🙂
વાદળ ઘેરાયું અને થયુ અંધારુ,
મને થયુ આ (વરસાદ) પાછો ઉલ્લુ ન બનાવે તો સારુ,
ભારી બોસ મજા આવી ગઇ, પણ પેરુ નો અર્થ ખબરના પડ્યો યાર,
બાકી ધરાની ચાદર બદલવાનો કોન્સેપ્ટ બી ભારી હતો. આપણને ગમ્યુ, તુ સહેજ આવી કવિતા ઓ પણ લખવા માંડ્યો બાકી તો પ્રણયમાં હ્રદય ભગ્ન ટાઇપ જ લખતો હતો 😉
ભાઇ પેરુના કોન્સેપ્ટ તો એવો છે કે વરસાદ પછી ધરા કાચા પેરુ જેવી પુરી ગ્રીન થઇ જાય. just like a tennis ball, whole green.
સમય થઇ ગયો છે આ ધરાની ચાદર બદલવાનો,
સરસ પંક્તિ
shu la bei jana peru par labathia maro chhu peru is one kind of fruit. 4 varsh jode rahya to ho khabar ni male ke sawal kevi rite puchvo ne javab kevi rite aapvo