Pagthar – Issue July 2017
Posted by pagthar on જુલાઇ 4, 2017
| Bipin Upadhyay પર Pagthar – Issue October… | |
| pagthar પર Pagthar – Issue July… | |
| Anand Pandya પર Pagthar – Issue July… | |
| Ashok Joshi પર પગથાર – અંક ઓક્ટોબર… | |
| ASHOK R JOSHI પર પગથાર – અંક ઓક્ટોબર… | |
| virendra manilal vya… પર પગથાર – અંક ઓક્ટોબર… | |
| Bipin Upadhyay પર પગથાર – અંક નવેમ્બર… | |
| Alkesh Joshi પર પગથાર – અંક ઓગસ્ટ 2… | |
| Gaurang પર પગથાર – અંક જૂલાઇ 2… | |
| hlkjoshi પર પગથાર – અંક માર્ચ 2… |
| સોમ | મંગળ | બુધ | ગુરુ | F | શનિ | રવિ |
|---|---|---|---|---|---|---|
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 31 | ||||||
Posted by pagthar on જુલાઇ 4, 2017
This entry was posted on જુલાઇ 4, 2017 at 7:31 પી એમ(pm) and is filed under પગથાર - અંક વર્ષ 2017. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, ઓર trackback from your own site.
Have a WordPress.com account? Log in now.
Anand Pandya said
એક રાજા હતો. એને ચાર કુંવર. રાજા ઈચ્છતો હતો કે ચારેય કુંવરને ડહાપણભર્યા જીવનબોધનો પ્રત્યક્ષ અનુભવ થાય. આ હેતુસર શિયાળાની એક સવારે રાજએ સૌથી મોટા કુંવરને મહેલથી માઈલો દૂર આવેલ એક આંબાવાડિયામાં થોડા દિવસ વિતાવી આવવાનો હુકમ કર્યો. પછી વસંતઋતુનું આગમન થયું. રાજાએ બીજા નંબરના રાજકુમારને એ જ હુકમ કરી આંબાવાડિયામાં જવા રવાના કર્યો. ત્રીજા નંબરનો કુંવર ઉનાળામાં તો સૌથી નાનો પાનખરમાં એ જ આંબાવાડિયા થોડા દિવસ રહી આવ્યો.
સૌથી નાનો રાજકુમાર જ્યારે પાછો ફર્યો ત્યારે રાજાએ ચારેય પુત્રોને એકસાથે એની હાજરીમાં બોલાવીને પૂછ્યું : ‘તમે ચારેય આંબાવાડિયામાં થોડા થોડા દિવસ વિતાવી આવ્યા છો, તો હવે મને કહો કે તમે ત્યાં શું જોયું ?’
સૌથી મોટો કુંવર કહે : ‘આંબાના વૃક્ષ સાવ સુકાઈ ગયેલાં હતાં.’
‘ના….’ બીજો રાજકુમાર વાંધો ઉઠાવતાં બોલી ઊઠ્યો, ‘દરેક આંબો લીલાંછમ પર્ણોથી ભરપૂર હતો.’
ત્યાં વળી ત્રીજો કહે : ‘મેં જે વૃક્ષો જોયાં એમાં ઠેકઠેકાણે ઝીણાં-ઝીણાં ગુલાબી પુષ્પોનાં ઝૂમખાં ખીલી ઊઠ્યાં હતાં.’
બધાનો વિરોધ કરતાં સૌથી નાના કુંવરે કહ્યું : ‘દરેક વૃક્ષ પર સરસ મજાનાં સોનેરી પીળા રંગનાં ફળ લચી રહ્યાં હતાં.’ ચારેયને શાંત પાડીને રાજાએ કહ્યું : ‘તમે સૌ તમારી રીતે સાચા જ છો, કારણ કે તમે સૌએ આંબાવાડિયામાંનાં વૃક્ષો જુદા જુદા સમયે જોયાં હતાં.’
આંબાવાડિયાનું આ દષ્ટાંત આપણને એવું સૂચવે છે કે આપણી સામે જે અન્ય વ્યક્તિ છે એનો દષ્ટિકોણ જુદો હોઈ શકે છે. આ ઉપરાંત બીજી કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે, જેમ કે દરેક વ્યક્તિના અનુભવ જુદા હોવાના.
જે તે બાબતને જોવાની રીત અલગ હોવાની, મૂલ્યોમાં ફરક હોવાનો અને શક્ય છે કે એક જ બાબત વિશે બોલવા અલગ શબ્દ હોવાના એટલે વગર વિચાર્યે સામેવાળી વ્યક્તિને ‘તું ખોટી છે’ એવું કહેવાની ઉતાવળ ન કરવી…
લેખક : રાજુ અંધારીયા
સ્ત્રોત : ચીત્રલેખા ના તેમના લેખ માંથી
pagthar said
PLEASE INFORM ME YOUR FULL NAME & FULL ADDRESS WITH TELEPHONE NUMBERS–ASHOK R JOSHI
Thanks & Regards, Ashok Joshi +919867253511