મારા વિશે…Hello world!
*…સ્વાગત છે મિત્રો …*
“શબ્દ થઈ ફૂટતી રહી ભાવસરવાણી;
થઈ શબ્દ વહેતી રહી ઉરવાણી…”
-મનીષા
મિત્રો,
ભિતરી ભાવનાઓ ને શબ્દો સાથે સંયોજિત કરવા નો પ્રયાસ કર્યો છે.
અંતર ના “અંતરંગ” ખૂણા ને અનાવૃત કરવા નો પ્રયાસ છે
અંતર ના અંતરંગ ખૂણા ને ઉજાગર કરવા નો પ્રયાસ છે…
*…સ્વાગત છે મિત્રો …*
“શબ્દ થઈ ફૂટતી રહી ભાવસરવાણી;
થઈ શબ્દ વહેતી રહી ઉરવાણી…”
-મનીષા
મિત્રો,
ભિતરી ભાવનાઓ ને શબ્દો સાથે સંયોજિત કરવા નો પ્રયાસ કર્યો છે.
અંતર ના “અંતરંગ” ખૂણા ને અનાવૃત કરવા નો પ્રયાસ છે