આ પ્રેમ !!

Posted: મે 31, 2010 in મારો શોખ

"True Love"


બસ હવે તો આજની યુવા પેઢી માં તો પ્રેમ ની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે હવે તો પ્રેમ એટલે બસ કોઈ જતું હોય અને જો તેનો ચેહરો ગમી ગયો એટલે તેને પ્રેમ થઇ ગયો કે છે પણ ખરે ખર માં તો આ પ્રેમ નથી પરંતુ આ તો ખાલી એક જાતની ખોટી ભાવના છે તમારી.હવે તો પ્રેમ એટલે કઈ પણ જોયા વિચાર્યા વગર કોઈ ને પણ તમારો હાથ આપી દેવો .બધા વિચારે છે કે હવે હું એકલો છે એટલે મને કંટાળો આવે છે એટલે પ્રેમ કરે છે આ તો પ્રેમ કઈ પ્રેમ થોડો કેવાય આ તો ટાઇમ પાસ કેહવાય અને આવું કરવા વાળા પાછળ થી બધા ને જ પસ્તાવા નો વારો આવે છે અને ત્યારે તેમને ખબર પડે છે કે તેઓ જે કઈ પણ કરતા હતા તે પ્રેમ થોડો હતો એ તો આપડી જીંદગી નો બગાડ હતો.અને હવે તો જયારે વ્યક્તિ પ્રેમ માં પડે છે ત્યારે તેને કસું જ ભાન રેતુ નથી બધું જ ભૂલી જાય છે અને બધા પર ની માયા પણ ઓછી કરી નાખે છે.મેં આગલી પોસ્ટ માં જે માં વિષે લખ્યું છે તે જ રીતે જયારે વ્યક્તિ પ્રેમ માં પડે ત્યારે તે પોતાની માં ને પણ કોઈ ક વાર ભૂલી જાય છે એટલે આ પ્રેમ તો આંધળો છે.હવે તો પ્રેમ ના પણ સોદા થવા લગાયા છે એટલે તો કેહવાય છે ને કે જો કોઈ ગાંડાપ્રેમ પડ્યા એટલે આપડી બાકી ની જીંદગી ને વેડફી નાખી એટલા માટે જ કોઈ દિવસ પ્રેમ માં પડવું નહિ.અને જો તેમાં પણ પાછુ પ્રેમ જો કદાચ પણ કોઈ એક તરફી પ્રેમ માં પડે ત્યારે પણ તેના પરિણામ કોઈ વાર બહુ જ ખરાબ આવે છે.સાચે પ્રેમ તો જેને કેવાય કે જે એક બીજાની લાગણી અનુભવે,સમજીસકે અને બધા સુખ દુખ માં બરોબર સાથ નિભાવે તે ને જ સાચો પ્રેમ કેહવાય છે.અને પ્રેમ તો કોઈ દિવસ કોઈ પણ જાતના સવાલ હોતા નથી એટલે કે કોઈ પણ જાતના નિયમો હોતા નથી પરંતુ જયારે પ્રેમ કોઈ પણ જાતના નિયમો કોઈ વચ્ચે આવ્યા હોય ત્યારે તેને સમજી લેવું કે આ પ્રેમ નથી.

ટિપ્પણીઓ
  1. Kartik's avatar Kartik કહે છે:

    અલા તને પણ આજ topic મળ્યો મે પણ ગઈકાલ થી તેના પર જ લખતો હતો અને આજે post કર્યું પછી તારો blog જોયો તો હસવું આવ્યું … મેં પણ તારી જેમ જ કહ્યું છે પણ થોડું deep માં … good one…update karte raho…

પ્રતિસાદ આપો