હા મે જે લખ્યું તેમાં તમે એવું ના વિચારતા કે આ ખોટું છે પણ આ વાત એક દમ સાચી છે.કેમ કે માતા એ તો ભગવાન કરતા પણ મહાન છે જેમને આપડે જન્મ્યા ત્યારથી જ સાથે રાખી ને મોટા કર્યા અને આપડે તો ભગવાનને તો હજુ સુધી કોઈ દિવસ જોયા જ નથી તો પછી તમે જ કહો કે કોણ મહાન થયું કેહવાય માતા કે ભગવાન ચોક્કસ માતા જ. એટલે જ તો કેહવાય છે ને કે જો તમે આ માતા પિતા ની સેવા કરસો તો ચોક્કસ પેલા અદ્રશ્ય આપણા ભગવાન ચોક્કસ આપડી મદદ કરશે કેમ કે તેમને પણ માતા પિતા ની જરૂર પડી જ હતી.(માન હોય કે અપમાન,માને સમાન તે મહાન)
માં
પણ આ તો મે હજુ નેટ પર બેઠો હતો ત્યારે એક સમાચાર વાંચ્યા કે માતા પિતા ને તેના ૪૫ વર્ષ ના છોકરા એ ગરમાંથી કાઢી મુક્યા જો એટલે માતા પિતા તેને છેલ્લે આવો દિવસ જોવા જ મોટો કર્યો ને. આ નો મતલબ તો એમ જ ને કે છોકરાને માતા પિતા પર જરાક પણ માયા જ નથી પણ માતા પિતા ના આટલા બધા અપમાન કરવા છતાં પણ તે લોકો આ ભૂલ ભૂલી જશે અને છોકરા પર તો માયા રાખશે જ તે લોકો મરી મરી ને જીવશે અને જો આ દાયકા પછી પણ જો છોકરાને કઈ જરૂર પડશે ત્યારે તે લોકો ચોક્કસ મદદ કરવા તૈયાર થશે આ વખતે પણ તે ઓ ભગવાન કરતા પણ વધારે દયા વાળા કેહવાય પરંતુ આ વખતે ભગવાન કોઈ પણ સંજોગો માં આવા છોકરા ને માફ નઈ કરે અને ના જ કરવો જોઈએ કેમ કે તેને જયારે બહાર કાઢતી વખતે સરમ નહિ આવી હોય કે કેવી રીતે તેને આટલો મોટો કર્યો હશે તેના માતા પિતા એ.એટલે છેલ્લે તો એવું જ થયું ને કે જે માતા પિતા જેના જન્મ વખતે જે ખુસી અનુભવતા હતા એ તો તેમના દુખ ની ગંટળી હતી.
એક દમ સાચી વાત છે.
પણ આ તો છોકરાઓ જ આવું કરે એટલે તમારે જ સીખવા જેવું છે.
આ લખવાનો હેતુ ખુબ સારો છે.
અને આ જ રીતે આગળ પણ સારું સારું લખતા રેહજો.
સરસ,આ પણ વાંચો. અહીં ક્લિક કરો
ha, bane blog vachiya ane bane dumdar ..sanjay link aapi te ane jaymine lakhyu te..parantu aava koi pan prakar na dhramsankat ma aapne tene j sachu manvu je sachu hoy .. bhale ne pachi e aapnu koi sagu hoy ke pachi aapne khud j kem na hoy parantu sataya e to sataya j che… jaymin na blog ma pelo naydo khoto hato ane sanjay ni link ma bayadio no svabhav je zaher okavano che te khoto hato … so believe in truth forget else… that is you and that is LIFE…