ચોખંડી નગરી ચાર દરવાજા
23 ઓગસ્ટ, 2009, 7:51 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: ઉખાણાં, ગુજરાત, ગુજરાતી, ચોખંડી નગરી ચાર દરવાજા, ચોપાટ, Gujarat, gujarati, mahjong, Puzzle
Filed under: ઉખાણાં | ટૅગ્સ: ઉખાણાં, ગુજરાત, ગુજરાતી, ચોખંડી નગરી ચાર દરવાજા, ચોપાટ, Gujarat, gujarati, mahjong, Puzzle
ચોખંડી નગરી ચાર દરવાજા,
સોળ રાજા ને સાત સિપાઈ;
તેનો જવાબ, કહો તમે મહારાજા.
ઉત્તર – બાજી, સોગઠાં અને કોડીઓ.
Leave a comment