આકડો
ટિપ્પણી આપો so far
Leave a comment
5 જાન્યુઆરી, 2010, 5:44 પી એમ(pm)
Filed under: ઉખાણાં | ટૅગ્સ: આકડો, Dead Sea apple, milkweed, pple of Sodom
Filed under: ઉખાણાં | ટૅગ્સ: આકડો, Dead Sea apple, milkweed, pple of Sodom

આકડો
પુષ્પ વસે મુજ વ્રુક્ષ, કુ-વાટે પણ હું છાજું,
વસું સર્વ સ્થળ વિષે, બાગમાં પણ ન બિરાજું;
પુષ્પ ચડે મુજ દેવ, હનુમંત-શિષ વિરાજે,
વ્રુક્ષ વિષે છે દૂધ, ક્ષુધા કોની નવ ભાંજે;
ત્રણ અક્ષ્રરનો નર જાણશો, રોગ પત્રથી જાય છે;
વાટે ઘાટે ને દશ દિશે, મુજ જાતિ બહુ થાય છે.
ઉત્તર – આકડો
(હનુમંત – હનુમાન, ક્ષુધા – ભૂખ , ભાંજે – ભાંગે, પત્ર – પાંદડા)
ટિપ્પણી આપો
ટિપ્પણી આપો so far
Leave a comment