Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2019

તે શીખવાડી

મને પ્રેમ ની પરિભાષા, તે શીખવાડી
મને લાગણીઓની વાચા, તે શીખવાડી
ફકત જન્મદિવસ ઉજવતો હતો “મેહુલ”,
એને જીંદગી ઉજવતા, તે શીખવાડી.
-મેહુલ

Read Full Post »

Design a site like this with WordPress.com
શરૂ કરો