આ એક માં થાકી ગયા હજી તો બાકી કેટલા જનમ છે
ઉડી ગયા સૌ મિત્રો વરાળ થઇ મુસીબત માં ખુદા જ સનમ છે
લોહી ના સંબંધ જ થયા લોહી તરસ્યા,તૂટવાના બાકી કેટલા ભરમ છે
પડછાયો પણ સાથ છોડશે .તારા મિત્રો તારા જ કરમ છે

પ્રતિસાદ આપો