Interesting economics of Super Bowl – the most watched event in the world
Here are some interesting economics of Super Bowl – the most watched event in the world.
- The average resale ticket price starts from $3300. It can be as high as $300,000 for a suite. Travel costs, Hotel rates get marked up three to four times their regular rates during Super Bowl weekend.
- Companies that advertise during the Super Bowl get a boost to their share prices both before and after the game.
- Super Bowl event generates tons of garbage. Estimated 600 tons of greenhouse gases were produced at last year’s Super Bowl in Indianapolis.
- American employers lost $243 million for every 10 minutes employees spent talking about the Super Bowl instead of working. Employers lost estimated $1 billion in wasted work.
- More than 50% of adult Americans bet money on the game. 90% of people who bet lost money.
- For advertisers, it is prime time. A 30 second ad is sold for an average of $3.8 million.
- This most watched event in the world makes it a potential target for a terrorist attack.
- 180 million people are expected to watch the game this year on 3rd Feb 2013. 15% are planning to host a party and 27% are planning to attend a party.
- Americans will spend an average of $70 on merchandise and snacks for the game. People throwing parties will spend more.
- 7.5 million fans are upgrading their TV sets.
Courtesy: MarketWatch
આઇપીઍલ ખેલાડીઓ નાં નીકનામો
ફેકઆઇપીઍલપ્લેયર બ્લોગ નું નામ ઘણું જ પ્રખ્યાત થઈ ગયું હોવાથી ઍના વિષે વધુ કંઇ લખવાની જરૂર નથી જણાતી.
પણ ઍ બ્લોગ ની પોસ્ટ્સ માં, આઇપીઍલ નાં ખેલાડીઓ માટે જે નીકનામો વપરાય છે ઍ ઘણા રમૂજી છે.
ઈન્ટરનેટ પરથી આ નામો સંકલિત કરીને નીચે પ્રમાણે ની યાદી બનાવી.
| વિની ડિલ્ડો/ બાદશાહ ડિલ્ડો | – શાહરૂખ ખાન |
| કિશન કન્હૈય્યા | – રવિ શાસ્ત્રી |
| લોર્ડ ઑલ્માઇટી/લોર્ડી | – સૌરવ ગાંગુલી |
| શેઇખ ઓફ ટ્વીક | – શેન વૉર્ન |
| બેવડા | – જેસ્સી રાઇડર |
| બિગ સિસ્ટર | – શિલ્પા શેટ્ટી |
| કલિપ્સો કિંગ(Calypso King) | – ક્રિસ ગેઈલ |
| મિસ્ટર બાટલીવાળા | – વિજય માલ્યા |
| પ્રિન્સ ચાર્લ્સ ઓફ પટિયાલા | – યુવરાજ સિંગ |
| લિટ્લ મૉન્સ્ટર | – સચિન તેંડુલકર |
| પેડ્ફિલ પ્રિઍસ્ટ(Pedophile Priest) | – ઍડમ ગિલ્ક્રિસ્ટ |
| લિટ્લ જૉન | – ઈશાન્ત શર્મા |
| કાન મૂલો | – અજીત અગરકર |
| અપ્પમ ચૂ* | – શ્રીસંત |
| ફોરેન બાબાસ | – મેક્કુલમ અને બુચાનન |
| RDB | – રાનદેબ બોઝ |
| મીરાં ભાઈ | – હરભજન સિંગ |
| સેંડી બેડ્ડી બેબ | – મંદિરા બેદી |
| ભૂખા નાન | – બુચાનન |
| બંટી ઔર બબલી | – નેસ વાડિયા અને પ્રિટી ઝીંટા |
| હવાઈ ચપ્પલ | – ગ્રેગ ચૅપલ |
| સ્ટાઇલ ભાઈ | – મુરલી કાર્તિક |
| ગીલ્લી દંડા | – અશોક ડિંડા |
| ગંજી હેન્ગર | – સંજય બાંગર |
| લેડી જયા | – મહેલા જયવર્દના |
| કૂલ ડ્યૂડ(Cool Dude) | – ધોની |
| વર્ષા ગૉગલ | – હર્ષા ભોગલે |
| જનતા ટૉરમેંટર(લોકો ને દુખી કરનાર) | – અજન્તા મેન્ડિસ |
| જૉન રૉંગ | – જૉન રાઇટ |
| બાંગ્લા ટાઇગર | – મશરફ મોર્તઝા |
| વેરી વેરી સ્પેશલ ફ્રેન્ડ રામ | – વીવીઍસ લક્ષ્મણ |
| બોય જ્યોર્જ | – બ્રૅડ હૉગ |
| ચિંટૂ સિંગ | – અનુપ્રીત સિંગ |
| શેક્સ્પિયર | – આકાશ ચૉપ્રા |
| શીઘ્ર-પતન | – યૂસુફ પઠાણ |
| દીર્ઘ પતન | – ઈરફાન પઠાણ |
| મંગલ પાંડે | – ઍલ આર શુક્લા |
| બિગ મૅક | – મેથ્યુ હેડન |
| ઘાટી બાબા | – રોહિત શર્મા |
| સ્ટિકી સમથીન્ગ(Sticky Something) | – રિકી પોન્ટીંગ |
| દીવાર | – રાહુલ દ્રવિડ |
| છોટા ચેતન | – ચેતેશ્વર પુજારા |
| પેન્ટી કરી(Panty Curry) | – રોબિન ઉથપ્પા |
| ચિકના પૂ* | – ડેવિડ હસી |
| ચિરકુટ ટેલી | – વિરાટ કોહલી |
| બબ્બન | – અરિન્દમ ઘોષ |
| દરવાન ઓફ પટિયાલા | – ટૉમ મૂડી |
| વકીલ સાબ | – કુમાર સંગાકકરા |
| સાલા સ્લીમબોલ(Slimeball) | – લલિત મોદી |
| કમીઝ પજામા | – રમીઝ રાજા |
| આર્નોલ્ડ પાવર | – રમેશ પોવાર |
| રી-પીટર | – પીટરસન |
| ઢક્કન્સ | – ડેક્કન ચાર્જર્સ |
| સ્પેરો / પૅરૉટ | – મેકગ્રાથ |
-
આ સિવાય બીજા કોઈ નામો મળે તો અહીં જણાવવા વિનંતી.
leave a comment