Category Archives: કાવ્ય

દિવાળી પર્વ

દિવાળીનો તહેવાર વાક્ બારસથી શરુ થાય અને જ્ઞાનપંચમી સુધી કહેવાય,અધુનિક જમાનામાં આગળીના ટેરવે નુતન વર્ષાભિનંદન થાય, રંગોળી મુકાય ટેકનોલોજીથી દુનિયા નાની થઈ રહી છે. જોજનો દૂરથી સંદેસા પલકારામાં અસંખ્ય લોકોને મળી જાય છે.ફાયદા ઘણા છે.પરંતુ નવી પેઢીઆપણા તહેવારનો જે ઉત્સાહ … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

શિવ સ્વરૂપ

   ત્રિનેત્ર શિવ સ્વરૂપ દર્શન ઉજાળે જીવન પથ જરૂરરુદ્ર સ્વરૂપ મહાદેવાય નમઅંતર ગુહાયે જાપ નિરંતરખીલવશે આધ્યાત્મ પુષ્પજીવન મેંહકશે સુવાસે ભરપુર ચંદ્રમૌલી શિવસ્વરુપ દર્શનતાપ કષ્ટ હરનાર શાંત સ્વરૂપફણિધર નાગ આભુષણ હારભાવુકોને કરતો ભય મુક્તદેવાધિદેવ સતકોટિ નમન સૃષ્ટિનો સર્જનહાર, પાલનહારકૃષ્ણપક્ષે મધ્યરાત્રીએ ઉદભવે પ્રકાશિત કરે … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | 4 ટિપ્પણીઓ

સાલ વસમી વિસની

સાલ વસમી ૨૦ની ગઈ ભૂલાશે કદી નહીં  લાવી કોરોનાની મહામારી સ્વગૃહે ગયા પૂરાઈ વિશ્વભરના માનવી ભૂલાશે કદી નહીં     મિત્રો સહુ મુંજાય ના હળી મળી શકાઈ ઘેર ના આવે કોઈ ડોરબેલ કદીક સંભળાય હર્ષે દોડી ઊઘાડું દેખાય બે રોજગાર … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | 5 ટિપ્પણીઓ

આતમ દીપ

આતમ દીપ આંગણે દીપમાળા પ્રગટાવી આતમને આંગણે અંધાર પટ મોહ માયા મદ ક્રોધ અંધકાર અત્ર તત્ર સર્વત્ર આજ ભરપૂર દૂર કર પ્રગટાવ દિલમાં દીવોએક કોડિયામાં પુરી સમજણનું તેલ આત્મ વિશ્વાસે વધ આગળ કેળવી માનસિક દ્રઢતા તું આજ સોદાગર સપનાનો બનીશ … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | 2 ટિપ્પણીઓ

ક્ષમાપના

         ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ સમા વાદળૉથી મુજ હ્રદયાકાશ અશુધ્ધ આગ્રહ વિગ્રહ પરિગ્રહનો કરી ત્યાગ ક્ષમાપના માંગી કરી લઉં વિશુધ્ધ ના વિસરાય સ્મૃતિપટેથી ઉપકાર વિસ્મૃત થતા રહે સદા અપકાર પચાવી જાણું માન-અપમાન મુજ હ્રદયે વશે એ … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | 5 ટિપ્પણીઓ

કપરો સમય

     આ સમય કપરો ભલે હોય ભ્રમણ કરતો ભલે        કોઇ તો ઉપાય મળશે વાટ જોઇ બધે ફરતો ભલે       પુન્ય જરૂર કોઇના હશે પાપ બધા ઉભરતો ભલે     શોધશે જરૂર ઉપાય હવે દાકતર બધે વિહરતા ભલે      રિસર્ચ થયા ઘણા નાથશે પકડમાં લેશે હરખતો ભલે       સ્મશાને જતા અટકશે ? પ્રભુ સુજાડ ઉકેલતો હવે

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

Pita Mahan

આજે ફાધર્સ ડે પિત્રુ દિવસ. ઘણા પ્રખ્યાત પિતા(ફાધર ) યાદ આવે, જેવો દુનિયાભરના ફાધર તરિકે જાણીતા છે.ફાધર વાલેસ અને બીજા આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જે બાપુ તરિકે પ્રખ્યાત છે. ફાધર વાલેસ સ્પેનથી મિસિનરી ક્રિશ્ચયાનિટિના પ્રચાર કરવા આવેલ. તેઓએ ગુજરાતી ભાષા શીખી અને ગુજરાતીમાં ઘણા પુષ્તકો પણ લખ્યા. એક પુષ્તક મને યાદ છે “સદાચાર” તેઓશ્રીએ અગણિત અંગ્રેજી પુષ્તકો પણ લખ્યા છે,અને ગુજરાતી માસિક અને ન્યુઝ પેપરમાં તેઓના લખાણ પ્રકાસિત થતા રહે છે. આપણા લાડીલા બાપુ વિષે તો આપ સહુ જાણો જ છો અને આપ સૌએ … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | 4 ટિપ્પણીઓ

વસંત

   C

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

ઘટના

      ઘટના તો આવે ને જાય     કોઇના મન આનંદિત થાય તો કોઇના મન થાય વ્યથિત ઘટના તો ઘટના જ રહી. કોઇ દ્વારે લગ્નની શરણાઇ વાગી યુગલ જઇ રહ્યુ સંસાર યાત્રા પ્રારંભે તો કોઇ દ્વારેથી ઉઠી નનામી ડાઘુ … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

મુક્ત વિહરે

આજ ફરવા નીકળી રસ્તા સુમસામ પંખીઓ ઊડે ફરફર નહીં કોઇ ચિંતા ઘડીક રસ્તા પર ચરવા ઉતરે નીચે નથી મોટર ગાડી કે ટ્રકનો ઘોંઘાટ મરજી પડે ઉડે ઉંચે ઉંચે આકાશે થાકે વૃક્ષની ડાળીએ બેઠા સહુ સાથે ડૉલતી ડાળીઓ પવન સંગે રમતી … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | 2 ટિપ્પણીઓ

સુક્ષ્મ અતિ સુક્ષ્મ (કાવ્ય)

સુક્ષ્મ અતિ સુક્ષ્મ નરિ આંખે ના જોવાય પકડમાં લીધી એણે મનસ્વી માનવ જાત છોડાવ્યું માસ ભક્ષ્ણ ને અંગ્રેજી રીતભાત હસ્ત ધનૂન ને ભેટવાનું ગયું ભૂલાય વયો વૃધ્ધ ઘરમાં બેઠા ફરજીયાત અપનાવી વૈદીક પ્રણાલી સહુએ કાળા ધોળા આધુનિક કે ભોટ સત્કાર્યા … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | Tagged | 2 ટિપ્પણીઓ

જીવન પતંગ

 જીવન પતંગ ઊડતા રહે વિવિધ રંગોના ઊડ્યા કરે દુન્વયી ગગનમાં ઊંચે બે બંધાયા પ્રેમના પેચે ઉડતા રહ્યા સપના સંગે બંધાયા ગાંઢે ચાર ફેરે પરિવારના વિવિધ રંગે સહકાર સાધી ઉડ્યા કરે નિત નવીન સપના ઘડે ઉડતા રહ્યા સપના સંગે કદીક જોલા … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

વાસના રૂપી હોડી

વાસના રૂપી હોડી વિચારોના વમળમાં અથડાતી કુદતી હડસેલાતી કિનારા શોધતી નથી મળતો કિનારો નદીના તોફાનમાં ઘેરાતી કદીક દોડતી મેળવવાને વસ્તુ ગમતી તો કદીક શાણી બની જતી ખુદને સમજાવતી મળ્યું છે આટલું બસ કર હવે નથી કાંઈ જ કમી.સ્થીર થઈજા મુકામે … Continue reading →

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

તારલા મળ્યા (કાવ્ય)

ઘોર અંધારી રાત્રીએ એકલો અટુલોબાળ એક તારલા પકડવા દોડ્યોવેરાન વગડામાં નથી કોઈ પિછાણમનમાં એક જ તમન્ના ને વિચારટમટમતા તારલાને અજવાળે મારગ કરતો આગળ ધપેઆગળ પાછળ નું નહીં ભાનકુદકા મારે ઊંચે અડવાને આભબાગના ગમતા ફૂલો તોડ્યા તેણેએમ આભના તારલા તોડવા એનેપરોઢના … Continue reading →

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 5 ટિપ્પણીઓ

લોહીની સગાઈ

પોતાને જે સમજી નથી શક્યાબીજાને એ શું સમજી શકવાના? અહીથી તહી નીત નવી પિછાણ શોધેનહીં મળે પોતાનું લોહી ક્યાંય જગતમાં બીજાને જાણવામાં વિતી જિંદગીખુદનાને  ના જાણી શક્યા અહંકાર ટકરાયા કરશે તેથી શું?તૂટશે નહીં લાગણીના તાણાવાણા ડાંગે માર્યા પાણી કદી ન … Continue reading →

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 2 ટિપ્પણીઓ

જિંદગી

સમય સંજોગોને વસ જિંદગી પત્તાની અજોડ રમત આ જિંદગી કોણ રાજા કોણ રાણી કોણ ગુલામ? કોણ એક્કો ને કોણ છે દુડી તીડી? કૉઈ નથી જાણતું કોણ કરે છે નક્કી! સંજોગોને આધીન છે આ જિંદગી ધારેલ ધારણાએ ન ચાલતી કદી પરિસ્થિતિએ … Continue reading →

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | 7 ટિપ્પણીઓ

નીખરે

છોડની કલમે બગીચા નીખરે શાહીની કલમે ઉદ્ધાન સાહિત્યના નીખરે જીંદગીનો ધ્યેય એક જ સાચો ગૃહે પુષ્પો પરિવારના નીખરે શિક્ષકો વિધ વિધ વિષયના જુદા હોય બે ચાર સારા શાળા નીખરે પ્રવચનો સાધુ સંતોના મંદિરોમાં એકાદ હોય સાચા અધ્યાત્મિકતા નીખરે માન સન્માન … Continue reading →

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment

દીવાની વાટ

બળે દીવાની વાટ બેઉ બાજુથી! શું થશે?વિચાર કરું ફરી ફરી! મિત્ર -શત્રુ બન્ને તરફી પ્રકાશ! કે થઈ રહ્યો છે ભાસ-આભાસ! કે કરી રહ્યા છે ઝાકઝમાળ મને! ઝળહળાટ પ્રેમ  પ્રકાશનો હવે અંતર મનના દ્વાર ઊઘાડશે રાગ  દ્વેષ વેર ઝેર ભૂલાઇ જશે … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | Leave a comment

કંકર શંકર!

               કંકર કંકર શંકર કહેવાય! છે કંકર સાચા શંકર? કયા કંકરમાં શોધું સાચા શંકર?                નાનપણે પાચીકા રમવાને ગોળ ગોળ ગોતી રાખ્યા કોરે રમ્યાને સાચવ્યા ઘરના ખૂણે ઘર … Continue reading →

Rate this:

Posted in કાવ્ય | 8 ટિપ્પણીઓ

પ્રેરણા રામનવમી દિને

              રામનવમી મનાવી સહુએ        ફેસબુક વોટ્સ અપ પર       વિવિધ મેસેજ ફોરવર્ડ કરી       શીખ્યા શું રામનવમી સંદેશે?     રામ માતૃ વચન પાલન કરે     દશરથ … Continue reading →

Rate this:

Posted in કાવ્ય, સ્વરચના | Leave a comment