શિરોરેખામુક્ત ગુજનાગરી લિપિમાં લિપ્યાતંરણ બદલ ધન્યવાદ. જેમની ગઝલનો હું અનુવાદ કરી રહ્યો છું એ અને એમના મિત્રો અનુવાદ વાંચી શકે એટલે જ દેવનાગરીમાં લખું છું. ગુજનાગરી-દેવનાગરી વચ્ચે કોઈને વધુ મહત્વની કે ઓછી મહત્વની જોતો નથી એટલે ગુજનાગરીના ફેલાવાના વિષયમાં આપની સાથે સહમત નથી.
Maharashtra and Bihar har lost Modi and Bhojapuri script due to pressure from Nagari lipi parishad. Gujarat has given great leaders as well as simple Gujanagari script to the nation.
Very Good.
વાહ , ઘૂંઘટ (શીરોરેખા) માં જ પ્રિયતમાને મરાઠી લોકો ઓળખી શકે છે !
પાપણ્યાંની ખોલ કેલે વાર તૂ; જ્યાં કરે પાંપણથી ઊંડા વાર તું;
સાત માઝે જન્મ કેલે ઠાર તૂ. સાત મારા જન્મ મારે ઠાર તું.
મોહરાયા લાગતા કાયા તુઝી; મહોરવા લાગી જ્યાં તુજ કાયા સખી
યૌવનાચે માનલે આભાર તૂ. માને છે યૌવન તણો આભાર તું
હ્યા ફુલાંની માન ખાલી ઘાતલી; આ ફૂલોએ શીશ ઝુકાવી લીધું
કોણતા કેલા અસા શૃંગાર તૂ? એવો તો શાનો કરે શૃંગાર તું?
સર્વ સાચ્યાતૂન ગેલો યેથલ્યા; સર્વ બીબાંમાં ઢળી જોયું અહીં
જીવનાલા દે નવા આકાર તૂ. જિંદગીને દે નવો આકાર તું.
કાલ જેવ્હા તોલ જાઊ લાગલા; જ્યારે મારી ઓર ઢળવા લાગે છે
લાજણ્યાચા ઘેતલા આધાર તૂ. લાજવાનો લે છે બસ આધાર તું.
હાસુની તૂ પ્રાણ માઝા ઘેતલા; પ્રાણ મારા લઈ લીધા એક સ્મિતથી
ચુંબુની કેલે કિતી સત્કાર તૂ! ને કરે ચુંબનથી કંી સત્કાર તું!
– શ્રીકૃષ્ણ રાઉત – અનુવાદ- હેમંત પુણેકર
આઓ મિલકર સંકલ્પ કરે,
જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,
સીખ, બોલ, લિખ કર કે,
ગુજરાતી કા માન બઢાએંગે.
ઔર ભાષા કી સરલતા દિખાયેંગે .
બોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં !
શિરોરેખામુક્ત ગુજનાગરી લિપિમાં લિપ્યાતંરણ બદલ ધન્યવાદ. જેમની ગઝલનો હું અનુવાદ કરી રહ્યો છું એ અને એમના મિત્રો અનુવાદ વાંચી શકે એટલે જ દેવનાગરીમાં લખું છું. ગુજનાગરી-દેવનાગરી વચ્ચે કોઈને વધુ મહત્વની કે ઓછી મહત્વની જોતો નથી એટલે ગુજનાગરીના ફેલાવાના વિષયમાં આપની સાથે સહમત નથી.
Maharashtra and Bihar har lost Modi and Bhojapuri script due to pressure from Nagari lipi parishad. Gujarat has given great leaders as well as simple Gujanagari script to the nation.
nice one
Excellent!
આ ફૂલોએ શીશ ઝુકાવી લીધું
એવો તો શાનો કરે શૃંગાર તું?
accha hai ..