શીવ ધુન.

ૐ ધીમીક ધીમીક ધીમ,  ધીમીક ધીમીક ધીમ

નાચે ભોલા નાથ

બૃદંગ બોલે શીવ ૐ , શીવ ૐ  – ૨

ડમરૂ બોલે   હર હર  ૐ   – ૨

વીણા બોલે  હરિ ૐ  હરિ ૐ  – ૨

નાચે ભોલા નાથ  –  ૩

ૐ ધીમીક ધીમીક  ધીમ,  ધીમીક  ધીમીક ધીમ

નાચે ભોલા નાથ.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો