પ્રકીર્ણ · મધુ રાય · વિષય: સમાચાર

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે સર્વ પ્રથમ બ્લૉગ

આભાર, વાચકમિત્રો!

‘અનામિકા’ બ્લૉગ ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર પત્રલેખનરૂપે પ્રકાશિત થયેલ સર્વ પ્રથમ બ્લૉગ છે. ‘અનામિકાને પત્રો’ તરીકે લોકપ્રિય થયેલ આ પત્ર-શ્રેણી વર્ષ 2006માં આરંભાઈ હતી.  આ પત્ર-શ્રેણી હવે વિરામ લે છે.

‘અનામિકા’ બ્લૉગ ટૂંક સમયમાં, અહીં જ, નવા સ્વરૂપમાં રજૂ થઈ રહ્યો છે. ‘અનામિકા’ને આપનો આવકાર અને ઉષ્માપૂર્ણ સહકાર હંમેશા મળતો રહેશે તેવો વિશ્વાસ છે.

આભાર!

પ્રતિસાદ આપો