લખાણ પર જાઓ

અક્ષૌહિણી

વિકિપીડિયામાંથી

અક્ષૌહિણી (હિન્દી ભાષા: अक्षौहिणी), એ, મહાભારત (આદિ પર્વ: ૨.૧૫-૨૩) મુજબ પ્રાચિન સેના સંગઠના છે જે ૨૧,૮૭૦ રથ, ૨૧,૮૭૦ હાથી, ૬૫,૬૧૦ અશ્વ સવાર અને ૧,૦૯,૩૫૦ સૈનિક ધરાવે છે.

અક્ષૌહિણી સેનાનાં પેટા લશ્કરી એકમોની ગણતરી [૧]

[ફેરફાર કરો]
લશ્કરી એકમનો પ્રકાર ગુણોત્તર અને આંકડાઓની વિગત
૧-પત્તિ ૧-રથ: ૧-હાથી: ૩-અશ્વ સવાર: ૫-પાયદળના યોદ્ધા
૩-પત્તિ ૧-સેનામુખ
૩-સેનામુખ ૧-ગુલ્મ
૩-ગુલ્મ ૧-ગણ
૩-ગણ ૧-વાહિની
૩-વાહિની ૧-પૂતના
૩-પૂતના ૧-ચમુ/સેના
૩-ચમુ/સેના ૧-અનીકિની
૧૦-અનીકિની ૧-અક્ષૌહિણી

પેટા લશ્કરી એકમ મુજબ ગણતરી

[ફેરફાર કરો]

જેમાં ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ રથમાં જોડેલા સિવાયના ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ હોય તેવું ચતુરંગી સૈન્ય. એનાં અંગ-ઉપાંગનું કોષ્ટકઃ

લશ્કરી એકમ રથ હાથી ધોડેસવારો પાયદળના યોદ્ધા કુલ યોદ્ધા સરદાર
પત્તિ ૧ ૧ ૩ ૫ ૧૦ પત્તિપાલ
સેનામુખ ૩ ૩ ૯ ૧૫ ૩૦ સેનામુખી
ગુલ્મ ૯ ૯ ૨૭ ૪૫ ૯૦ નાયક
ગણ ૨૭ ૨૭ ૮૧ ૧૩૫ ૨૭૦ ગણનાયક
વાહિની ૮૧ ૮૧ ૨૪૩ ૪૦૫ ૮૧૦ વાહિનીપતિ
પૂતના ૨૪૩ ૨૪૩ ૭૨૯ ૧,૨૧૫ ૨,૪૩૦ પૂતનાધિપતિ
ચમૂ/સેના ૭૨૯ ૭૨૯ ૨,૧૮૭ ૩,૬૪૫ ૭,૨૯૦ સેનાપતિ
અનીકિની ૨,૧૮૭ ૨,૧૮૭ ૬,૫૬૧ ૧૦,૯૩૫ ૨૧,૮૭૦ અનીકાધિપતિ
અક્ષૌહિણી ૨૧,૮૭૦ ૨૧,૮૭૦ ૬૫,૬૧૦ ૧,૦૯,૩૫૦ ૨,૧૮,૭૦૦ મહાસેનાપતિ

લગભગ આ જ પ્રકારની ગોઠવણ ચેસની રમતમાં કરવામાં આવે છે.

  1. ↑ "અક્ષૌહિણી". સફારી અંક ૮૧. ૧૯ જુલાઇ ૨૦૦૯. {{cite magazine}}: Check date values in: |date= (મદદ)

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]