મીજાજ મારો ધમાઁધ
જુઓ તો શું છે આ બીંદી ?
મીંડુજ ને આમ તો ?
મીંડાની તે શી વિસાત…
પણ ઈજ મીંડુ, મારા લલાટે તેં ઘુંટયું ઘુંઘટ મહીં,
એકડા સમી એક લીટી શી તાણી તેં સેંથા મહીં,
કેડી શી જન્મોજનમ ના સાથ સમી
કંડારી મુજ કેશ મહીં…
નાનકડું આ લાલ ટપકુંજ મારા પ્।ણવાયૂ તણું,
આપણા સહીયારા અસ્તીત્વની ઓળખ સમું,
સ્કીન એલજીઁ તાણી ગઇ ભલેને, એ ટપકાંને
એનઓ લાલ રંગતો વણાઈ ગયો આપણા ‘હૉવા‘ સાથે!
ગમ્મત તો ત્યારે થાય છે જ્યારે પુછે છે જોઈ
કોઈ આ કોરું કપાળ ,
આપ હીંદુ નથી કે શું…
મીજાજ અને મગરુરી થી કહું છુ,
માનવતાવાદી ઘમૅમાં માનુ છું, એમ હું ધમાઁઘ છું!
© Gaurangi Patel
Thanks Devang,yes, I truly appreciate-it was an honest comment!
“મીંડુજ ને આમ તો?” – Very True And There Will Be No Problem If People See It As Just a Dot. But When People Add Imaginations, Add Their Beliefs And Add Non-sense Beliefs That Dot (Mindu) Becomes Whatever They Want It To Be.
Khubaj Saras Abhivyakti With A Message. Not Just a Poem But A Poem With Message for Mass.
માનવતાવાદી ધર્મમાં ધર્માંધ થવું બહેતર છે.સુંદર કવિતા,સુંદર અભિવ્યક્તિ.
Agreed:I actually experienced what I wrote in my verses…People have the audacity to ask if you are ‘not Hindu…’The thing I did not mention in my verse was, I asked them, what do THEY think…? Someone said, Christian,I said, “You guessed right!” Others said, Muslim…My reply was same…:) (“You guessed right!”)
I was chuckling ‘inside’:)
Thanks for both the response.Thanks for coaxing me to blog.