કામકાજના દિવસો
We're usually too tired to go out much during the week.
સામાન્ય રીતે સપ્તાહ દરમ્યાન બહાર જવા માટે અમે વધુ પડતા થાકેલા હોઈએ છીએ.
week after week (also week in, week out)
regularly or continuously for many weeks
અઠવાડિયે ને અઠવાડિયે
I go to aerobics three times a week, week in, week out.
હું અઠવાડિયામાં ત્રણ વાર એરોબિક્સ કરવા જઉ છું, અઠવાડિયે ને અઠવાડિયે..