સંગ્રહ
બ્રહ્મ( ત્રણે લોક) પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ સર્જાયું છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો તો પણ પૂર્ણ જ
Om=sound of soul, purnamadah=purnam+adah=
That outer world is complete-Full with divine consciousness. This inner world is also same. It is created
૩૫. उद्यमस्साहसं धैर्यम्..
શ્લોકઃ
उद्यमस्साहसं धैर्यम्, बुद्धिः शक्तिः पराक्रमः
षडेते यत्र वर्तन्ते, तत्र देवः सहायकृत् ॥
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
उद्यमस्साहसं=उद्यम+साहसं, उद्यम=મહેનત, પરિશ્રમ.
साहसं=હિંમત, धैर्यम्=ધીરજ, बुद्धिः=બુદ્ધિ,અક્કલ,
शक्तिः= તાકાત,શક્તિ, पराक्रमः=શૌર્ય,બહાદૂરી, षडेते=षट्+एते
षट्=છ, एते=આ છએ (ગુણો), यत्र=જ્યાં, वर्तन्ते= વર્તાય છે,જણાય છે,
तत्र= ત્યાં, देवः=ઈશ્વર, सहायकृत्= सहाय+कृत्,
सहाय=મદદ,સહાય, कृत्=કરે છે.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
પરિશ્રમ,હિંમત,ધૈર્ય,
બુદ્ધિ,શકિત,પરાક્રમ-
આ છ ગુણો જેનામાં દેખાય છે; તેને ઈશ્વર પણ મદદ કરે છે.
વિચારવિસ્તારઃ
આ સુભાષિતમાં મનુષ્યમાં કયા કયા ગુણો હોય તો ઈશ્વર સહાય કરે છે તે વાત જણાવી છે. દરેક જણે સફળ થવા માટે કેટલીક પાયાની વાતો જાણવા, સમજવા અને જીવનમાં ઉતારવી જરૂરી છે.
દા.ત.મહેનત કરવી જોઈએ.
હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ,
ધીરજપૂર્વક કામ કરવું જોઈએ.
બુદ્ધિપૂર્વક વિચારી કાર્ય કરવું જોઈએ.
પોતાની શક્તિને યોગ્ય રીતે કામે લગાડવી જરૂરી છે;
અને છેલ્લે વીરતા દાખવવી જોઈએ.
કોઈપણ કામ આ ગુણોને લક્ષમાં રાખીને કરવામાં આવે તો જરૂરથી ઈશ્વર, કહો કે નસીબ પણ સહાયભૂત થાય છે.
Sanskrit shlok in English script:
Udyamassahasyam dhairyam buddhihi shaktihi paraakramah.
Shadete yatra vartante tatra deva sahaayakruta.
Word to word meaning in English:
Udyamaha+saahasam, udyamaha=efforts, saahasam=courage
Dhairyam=patience, budhdhihi=intelligence, shaktihi=strength
Paraakramah=courage, Shadete=Shat+ete, Shat=six, ete=these qualities
Yatra=where, Vartante=exist, Tatra=there, Deva=God,
Sahaayakruta=sahaaya+krutaa=
Sahaya=Helpful, kruta=provides
Translation in English:
To achieve something, six qualities require.
1. Efforts 2. Courage 3. Patience 4. Intelligence
5. Strength 6. Boldness, Confidence.
If these six qualities exist in a person, even the God Almighty renders assistance to him.
૩૪. कार्येषु मंत्री करणेषु दासी…
શ્લોકઃ
कार्येषु मन्त्री करणेषु दासी
भोज्येषु माता शयनेषु रम्भा
धर्मानुकूलो क्षमया धरित्री
भार्या च षड्गुन्यवतीह दुर्लभा ॥
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
कार्येषु=કાર્યમાં,પ્રસંગોમાં मन्त्री=મંત્રી જેવી, સલાહકાર,
करणेषु= ગૃહકાર્યમાં, રોજબરોજનાં કામોમાં, दासी=હાજર,સેવિકા જેવી,
भोज्येषु=ભોજનમાં माता=માતા જેવી પ્રેમાળ, शयनेषु= શયનમાં रम्भा =અપ્સરા જેવી,
धर्मानुकूलो=धर्म+अनुकूलो=
धर्म=યોગ્ય આચરણ+अनुकूलो=પાળનારી,
क्षमया=ક્ષમાભાવમાં, धरित्री=ધરતી જેવી,
भार्या=પત્ની, च=અને, षड्गुन्यवतीह=षड्+गुणवतीही=
षड्=છ, गुणवतीही=ગુણોવાળી, दुर्लभा= દુર્લભ એવી.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
પ્રાસંગિક કામોમાં મંત્રીની જેમ સાચી સલાહ આપનારી,ઘરના રોજીંદા કામોમાં સતત હાજર રહેનારી,જમાડવામાં માતા જેવી પ્રેમાળ, શય્યા સમયે અપ્સરા જેવી,ધર્મનું પાલન કરનારી અને ક્ષમાભાવમાં ધરતી જેવી-આવા છ ગુણો ધરાવતી સ્ત્રી દુર્લભ છે.
વિચારવિસ્તારઃ
ચાણક્યનીતિશાસ્ત્રમાં યથાર્થ રીતે નારીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. વૈદિક યુગમાં સ્ત્રી-પુરુષના કામો વિભાજિત કરવામાં આવ્યાં હતાં જેમાં મુખ્યત્ત્વે સ્ત્રીનું કામ ઘર સંભાળવા માટેનું હતું. તે માટે આદર્શ નારીમાં કયા ગુણો હોવા જોઈએ તે ૬ પ્રકારના ગુણોની વાત અહીં સુંદર રીતે આલેખાઈ છે.
Sanskrit shlok in English script:
Kaaryeshu Mantri Karaneshu daasi,
bhojyeshu maata shayaneshu Rambha
Dharmaanukulo kshmyaa dharitri,
bharyaa cha shadgunyavatih durlabhaa
Word to word meaning in English:
Kaaryeshu= task, action, Mantri= counseler.
Karaneshu=routine work, daasi=helper, caretaker,
Bhojyeshu=food, meal-time, maata=mother
Shayaneshu=bedtime, Rambha=divine beauty.
Dharmaanukulo= dharma+anukul=
Dharma=righteousness, anukul=In accordance.
Kshamayaa=forgiveness, dharitri= earth
Bharyaa=wife, cha=and, Shad gunyavatih=shad+gunyavatih=
Shad=six, gunyavatih=virtues, durlabhaa=fortunate
Translation in English:
It is fortunate for a man to get a woman as his wife who possesses six virtues.
1) helping like a counsel during important task.
2) like a great helper for daily chores.
(3) providing food like his mother
(4) sensuous like Rambha (beautiful woman ) in his bedroom.
(5) following the Religion and (6) having tolerance and forgiveness like Mother Earth.
૩૩. छायामन्यस्य कुर्वन्ति
શ્લોકઃ
छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे |
फलान्यानि परार्थाय वृक्षाः सत्पुरुषा: इव||
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
छायामन्यस्य=छायाम्+अन्यस्य= छायाम्=છાયડો+अन्यस्य=બીજાઓને માટે
कुर्वन्ति=કરે છે. तिष्ठन्ति=ઊભા રહે છે. स्वयमातपे=स्वयम्+आतपे=
स्वयम्=પોતે+आतपे= તપીને. फलान्यानि= फलानि+अन्यानि=
फला=ફળો+अन्यानि=વગેરે (ફૂલો,પાંદડાં, લાકડાં), परार्थाय=पर+अर्थाय,
पर=પારકા,બીજા લોકો+अर्थाय= ને માટે, કાજે, वृक्षाः=વૃક્ષો, सत्पुरुषा:=સારા પુરુષો=સજ્જનો इव=જેમ જ.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
વૃક્ષો પોતે તપીને બીજાઓ માટે છાંયડો કરે છે; આપે છે. સજ્જન માણસોની જેમ વૃક્ષો પારકાંઓને માટે ફળ વગેરે પ્રદાન કરે છે.
વિચારવિસ્તારઃ
આદિકાળથી સાહિત્યમાં વૃક્ષો વિષે ઘણું બધું લખાયેલું છે. એ જરૂરી અને ખૂબ જ મહત્ત્વનું પણ છે. ગમે તેવી ઋતુ હોય; ટાઢ,તાપ કે વર્ષા, પણ વૃક્ષો હંમેશાં પરોપકારી મનુષ્યોની જેમ જ અન્યને માટે છાયડો આપે છે અને ફળો તો ખરાં જ પણ તે સિવાય પણ ફૂલો,પાંદડા, લાકડાં,વલ્કલ એમ અનેક વસ્તુઓ પૂરી પાડે છે. અહીં વૃક્ષોને જીવંત દર્શાવ્યાં છે અને પરોપકારી સજ્જનો સાથે સરખાવ્યાં છે. એ રીતે જગતને એક સુંદર સંદેશ અપાયેલ છે.
Sanskrit shlok in English script:
Chhayamanyasya kurvanti tishthanti svayamaatape.
Phalaanyaani paraarthaay,vrukshaah satpurushaah eva
Word to word meaning in English:
Chhayaamanyasya = chhaayaam +anyasya.
Chhaayaam = shade. Anyasya = to others. Kurvanti = do, provide.
Tishthanti =stand, stay. Svayamaatape = svyam+aatape.
Svyam=oneself. Aatap =scorching sunshine. Phalaanyaani=Phala+anyani. Phala = fruits, Anyaani =other things. Paraarthaaya=Par+arthaay
Par=others arthaay=for the benefit Vrukshaah=trees.
Satpurushaah=Noble persons. Iva = like ( for comparison).
Translation in English:
Trees provide cool shade to people while they themselves
stand in the scorching Sun. Like the noble and virtuous persons
they also help others by providing their fruits and other things.
૩૨. उदये सविता रक्तो रक्तश्चास्तमयेतथा।
શ્લોકઃ
उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा।
सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता॥ पञ्चतन्त्रम्
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
उदये=ઉગવાને સમયે, सविता= સૂર્ય, रक्तो= લાલ
रक्तश्चास्तमये= रक्तः+च+अस्त+ समये=
रक्तः= લાલ, च= અને, अस्त=આથમવું+ समये=વખતમાં
तथा= તે પ્રમાણે. सम्पत्तौ=સંપત્તિમાં, સુખના સમયમાં
विपत्तौ=વિપત્તિમાં=દુઃખના સમયમાં, महतामेकरूपता= महताम्+एक+रूपता
महताम्= મોટા, મહાન માણસો, एक=એક, रूपता=સરખા. એક સમાન,
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
સૂર્ય ઉગવાના સમયે લાલ હોય છે અને તે જ પ્રમાણે આથમવાના સમયે પણ રક્તવર્ણો,લાલ જ હોય છે. મહાન માણસો સુખ અને દુઃખ, બંને સમયમાં એકસરખા જ રહે છે.
વિચારવિસ્તારઃ
પંચતંત્રના આ સુભાષિતમાં ખૂબ મોટી વાત,ખૂબ ઓછા શબ્દોમાં, સહજ રીતે દર્શાવી છે. સામાન્ય રીતે સારા અને ખોટા સમયમાં માનવીઓ બદલાઈ જતા હોય છે; જે બરાબર નથી. કુદરતનો દાખલો આપી, ઉદય અને અસ્ત એમ બંને સમયની સૂર્યની એકસરખી સ્થિતિ સરળ શબ્દોમાં વ્યક્ત કરીને, વિશ્વને ખૂબ જરૂરી સંદેશ આપ્યો છે.
Sanskrit shlok in English script:
Udaye savitaa rakto raktashchastamaye tathaa,
sampattau cha vipattau cha mahataamekarupataa
Word to word meaning in English:
Udaye=rising time, Savita=Sun, rakto= red
Raktashchastamaye= raktah+cha+asta+samaye=
Raktah=Red,cha=and, asta=setting, samaye= time
Tathaa=that way, similarly, same way, sampattau=Prosperity time,
cha=and, Vipattau=Troubled time= cha=and
Mahataamekarupataa=Mahatam+ekarupataa
Mahataam=great people, ekarupata=same, invariable nature
Translation in English:
The sun looks red while rising as well as while setting. Great men too remain alike in both, the good and bad times. Similarly great souls maintain the same conduct in prosperity as well as adversity. (Their nature does not change).
(૩૧) वनेऽपि सिंहा मृगमांसभक्षिणो..
શ્લોકઃ
वनेऽपि सिंहा मृगमांसभक्षिणो, बुभुक्षिता नैव तॄणं चरन्ति ।
एवं कुलीना व्यसनाभिभूता, न नीचकर्माणि समाचरन्ति ॥
સમાસ વિભાજન અને શબ્દશઃ ગુજરાતી અર્થ:
वनेऽपि=वने+अपि=वने=વનમાં,જંગલમાં अपि=પણ, सिंहा=સિંહો,
मृगमांसभक्षिणो= मृग+ मांस+ भक्षिणाः=मृग=હરણ, मांस= માંસ, भक्षिणाः=ખાનારા, बुभुक्षिता=ખૂબ ભૂખ્યાં,
नैव= न=નથી + एव= જ, तॄणं=ઘાસ चरन्ति=ચરતા,ખાતા. एवं= એ જ પ્રમાણે
कुलीना=ખાનદાન માણસો, व्यसनाभिभूता=व्यसन+अभिभूता
व्यसन=ખોટી આદતો+अभिभूता= વશ થઈ, न= નથી नीच= હલકાં,कर्माणि=કામો,
समाचरन्ति. सम+आचरन्ति= सम=સારી રીતે, आचरन्ति=આચરણ કરવું.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
વનમાં રહેનારા સિંહો કે જે મૃગ વગેરે પ્રાણીઓનું માંસ ખાનારા છે તે પણ, સખત ભૂખ્યાં હોવા છતાં ઘાસ ખાતા જ નથી. તે રીતે જ ખાનદાન માણસો ખોટી આદતોને વશ થઈ કદી ખોટું કે હલકું આચરણ કરતા નથી.
વિચારવિસ્તારઃ
કોઈપણ સંજોગોમાં સારા માણસો નીચાં કે હલકાં કામો કરતાં નથી. વિપરીત સમય હોય તો પણ માણસે પોતાના સારા ગુણો પ્રમાણે જ વર્તવું એવો સંદેશો આ શ્લોકમાં મળે છે. આ વાતને ભારપૂર્વક સમજાવવા માટે સિંહનું ઉદાહરણ આપી એ વાત પ્રસ્થાપિત કરી છે કે સિંહ જેવું જંગલી પશુ પણ ભૂખ્યું રહે પણ ઘાસ ન ખાય!
Sanskrit shlok in English script:
Vanepi sinhaa mrugamaasabhakShiNo,
bubhukShitaa naiva truNam charanti
evam kuleenaa vyasanaabhibhootaa,
na neechkarmaaNi samaacharanti .
Word to word meaning in English:
Vanepi= vane+ api= even in forest, Sinhaa=lions, mrugamaasabhakShiNo=Mrug+maas+bhakshino.
Mruga= deers, maas= meat, bhakshino= eater
BubhukShitaa= very hungry, naiva= na+eva= Na=not, eva=yet,
trunam= grass charanti = eating, Evam= same way kuleenaa= good people
Vyasanaabhibhootaa=vyasana+ abhibhuta, Vyasana=bad habits,
abhibhuta=defeted, Na=not, neechkarmaaNi= neech+karmaani
Neech=low level, karmaani=work, samaacharanti =sam+aacharani.
Sam=same, aacharanti=performing. samaacharanti =performing.
Translation in English:
Lions in forest, who eat flesh of other animals – will not eat grass even if they are very hungry. Similarly, people born in good families will not perform any misconduct even in extreme adversities.
(૩૦) छायामन्यस्य कुर्वन्ति..
શ્લોકઃ ૩.
छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे |
फलान्यानि परार्थाय वृक्षाः सत्पुरुषा: इव||
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
छायामन्यस्य=छायाम्+अन्यस्य=
छायाम्=છાયડો+अन्यस्य=બીજાઓને માટે
कुर्वन्ति=કરે છે. तिष्ठन्ति=ઊભા રહે છે.
स्वयमातपे=स्वयम्+आतपे=
स्वयम्=પોતે+आतपे= તપીને.
फलान्यानि= फलानि+अन्यानि=
फला=ફળો+अन्यानि=વગેરે (ફૂલો,પાંદડાં, લાકડાં),
परार्थाय=पर+अर्थाय,
पर=પારકા,બીજા લોકો+अर्थाय= ને માટે, કાજે,
वृक्षाः=વૃક્ષો, सत्पुरुषा:=સારા પુરુષો=સજ્જનો इव=જેમ જ.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
વૃક્ષો પોતે તપીને બીજાઓ માટે છાંયડો કરે છે; આપે છે. સજ્જન માણસોની જેમ વૃક્ષો પારકાંઓને માટે ફળ વગેરે પ્રદાન કરે છે.
વિચારવિસ્તારઃ
આદિકાળથી સાહિત્યમાં વૃક્ષો વિષે ઘણું બધું લખાયેલું છે. એ જરૂરી અને ખૂબ જ મહત્ત્વનું પણ છે. ગમે તેવી ઋતુ હોય; ટાઢ,તાપ કે વર્ષા, પણ વૃક્ષો હંમેશાં પરોપકારી મનુષ્યોની જેમ જ અન્યને માટે છાયડો આપે છે અને ફળો તો ખરાં જ પણ તે સિવાય પણ ફૂલો,પાંદડા, લાકડાં,વલ્કલ એમ અનેક વસ્તુઓ પૂરી પાડે છે. અહીં વૃક્ષોને જીવંત દર્શાવ્યાં છે અને પરોપકારી સજ્જનો સાથે સરખાવ્યાં છે. એ રીતે જગતને એક સુંદર સંદેશ અપાયેલ છે.
Sanskrit shlok in English script:
Chhayamanyasya kurvanti tishthanti svayamaatape.
Phalaanyaani paraarthaay, vrukshaah satpurushaah eva
Word to word meaning in English:
Chhayaamanyasya = chhaayaam +anyasya.
Chhaayaam = shade. Anyasya = to others. Kurvanti = do,provide.
Tishthanti =stand, stay. Svayamaatape = svyam+aatape.
Svyam=oneself. Aatap =scorching sunshine.
Phalaanyaani=Phala anyani.
Phala = fruits, Anyaani =other things.
Paraarthaaya=Par+arthaay
Par=others arthaay=for the benefit
Vrukshaah=trees.
Satpurushaah=Noble persons. Iva = like ( for comparison).
Translation in English:
Trees provide cool shade to people while they themselves
stand in the scorching Sun. Like the noble and virtuous persons
they also help others by providing their fruits and other things.