દુનિયા જેને માત્ર હાસ્ય કલાકાર ગણે છે તે લેખક કમ કલાકાર કે જેની હાજરી જ માત્ર હાસ્ય ઉત્પન્ન કરાવે તેવા ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર આ દુનિયા છોડી ગયા. ગુજરાતી ફિલ્મમાં રમેશ મહેતાનો કોઈ પર્યાય હતો નહિ અને કોઈ બીજો થવાનો પણ નથી., ગુજરાતી ફિલ્મમાં હાસ્ય કલાકાર એટલે માત્ર ને માત્ર રમેશ મહેતા, ગુજરાતી ફિલ્મ રમેશ મહેતા વગર અધુરી ગણાતી. આવા કલાકાર ને શ્રદ્ધાંજલિ….
હાવ હાચું કહ્યું
હાસ્યનો પર્યાય એટલે છ અક્ષરનું નામ
રમેશ મહેતા