આજનો યુવાન
-
મા-બાપ વિના ચાલસે- સાસુ સસરા વિના નહિ
-
પાણિ વિના ચાલસે -દારુ વિના નહિ
-
ઘર વિના ચાલસે-ફર્યા વિના નહિ
-
રામ બોલ્યા વિના ચાલસે – આઇલવયુ વિના નહિ
-
પત્નિ વિના ચાલસે – પ્રેમિકા વિના નહિ
-
મજુરિ કરવિ ચાલસે – પૈસા વિના નહિ
-
સારુ કરવુ ચાલસે- ખરાબ વિના નહિ
-
વ્યવહાર વિના ચાલસે- વાદ વિના નહિ
-
ધોતિ વિના ચાલસે -જિન્સ વિના નહિ