્ખડ્ખડાટ
૧
- રાધુ-મારે અવા ડ્બ્બા મા બેસવુ છે જ્યા એક્દમ સાન્તિ હોય
- કુલિ- સાહેબ ચિન્તા ન કર્સો હુ તમને મલગાડિ મા જગ્યા કરિ આપુ છુ
૨
- રધુ-મુર્ખ અને બુધ્ધિસાળિ વચ્ચેનો ભેદ સુ?
- મોન્ટુ- સાવ સરળ મુર્ખ મારિ સામે ઉભો છે અને બુધ્ધિસાળિ તારિ સામે ઉભો છે
૩
- બિન્નિ બિલાડિ -મિનિ તને સુ થયુ ? આમ ડાન્સ કરતિ કેમ ચાલે છે ?
- મિનિ- જવાદેને બિન્નિ કાલે હુ ઉન્દરનો શિકાર કરવા ગયિ ત્યારે રસ્તા મા એક માણસ આડો ઉતર્યો ને મને અપ્શકુન કરાવ્યા એમા મારો પગ ભાગિ ગયો
૪
- ટિચર-્માખિ અને મચ્છર વચ્ચે સુ ફરક છે?
- સોહન- વેરિ સિમ્ પલ સર માખિ દર્દિ નિ તપાસ કરે છે પણ મચ્છર સિધુ ઇન્જેકસન આપે છે!
૫
- મોહન- સોહેલ આજે આપણે ઘરમા ટિ-૨૦ રમિસુ
- સોહેલ -ઘરમા કેવિ રિતે?
- મોહન- તુ ૨૦ કપ ચા બનાવ ટિ-૨૦ થઇ જશે.
૬
- નોકર (માલિકને) -ઉઠો સાહેબ ઘરમા ચોર ઘુસિ ગયો છે
- મલિક(ઉઘમા) -તેમને કહે કે કાલે આવે અત્યારે મને ઉઘ આવે છે